MCQ
સમીકરણ  $tan(\pi\, tanx) = cot(\pi\, cot\, x)$ ના ઉકેલગણ મેળવો 
  • A
    $\phi $
  • B
    $\{0\}$
  • C
    $\left\{ {\frac{\pi }{4}} \right\}$
  • D
    એક પણ નહી

Answer

$\tan (\pi \tan x)=\cot (\pi \cot x)$

$=\tan \left(\frac{\pi}{2}-\pi \cot x\right)$

$\Rightarrow \quad \pi \tan x=\frac{\pi}{2}-\pi \cot x$

$\Rightarrow \quad \tan x+\cot x=\frac{1}{2}$

$\Rightarrow \quad \tan x+\frac{1}{\tan x}=\frac{1}{2}$

$\Rightarrow \quad 2 \tan ^{2} x+2=\tan x$

$\Rightarrow \quad 2 \tan ^{2} x-\tan x+2=0$

This is quadratic in $\tan \mathrm{x}$.

$\Rightarrow \quad \tan x=\frac{1 \pm \sqrt{1-4.4}}{4}=\frac{1 \pm \sqrt{-15}}{2}$

which are not real 

$\therefore $ solution set $=\phi$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $a, b, c$ સમાંતર શ્રેણીમાં હોય, તો $ax + by + c = 0$ હંમેશા અચળ બિંદુમાંથી પસાર થશે. જેના યામોક્ષો :
અહી $S=\left\{\theta \in[0,2 \pi]: 8^{2 \sin ^{2} \theta}+8^{2 \cos ^{2} \theta}=16\right\}$ હોય તો  $n ( S )+\sum_{\theta \in S}\left(\sec \left(\frac{\pi}{4}+2 \theta\right) \operatorname{cosec}\left(\frac{\pi}{4}+2 \theta\right)\right)$ ની કિમંત મેળવો.
$(3,-1)$,$(1,3)$ તથા $(2,4)$ શિરોબિંદુ વાળા ત્રિકોણનું મધ્યકેન્દ્ર $c$ છે. રેખાઓ $x+3y-1=0$ તથા $3x-y+1=0$ નું છેદબિંદુ $p$ છે ,તો બિંદુઓ $c$ તથા $p$ માથી પસાર થતી રેખા નીચેના પૈકી $............$ બિંદુમાંથી પસાર થાય.
$8, 12, 13, 15,22$  અવલોકનોનું વિચરણ :
$p : 4$ એ અયુગ્મ સંખ્યા છે અને $q : 4^3$ એ યુગ્મ સંખ્યા છે. તો $\sim \left( {p \Rightarrow q} \right)$ નું સમાનાર્થી વિધાન $.......$
સમીકરણ $x - \frac{2}{{x - 1}} = 1 - \frac{2}{{x - 1}}$ ના બીજ  .  . . થાય.
જો $a$ અને $c$ ધન વાસ્તવિક સંખ્યાઓ હોય અને ઉ૫વલય $\frac{{{x}^{2}}}{4{{c}^{2}}}+\frac{{{y}^{2}}}{{{c}^{2}}}=1$ નાં ચા૨ ભિન્ન બિંદુઓ વર્તુળ ${{x}^{2}}+{{y}^{2}}=9{{a}^{2}}$ ૫૨ ૫ણ હોય , તો .......... .
$\lambda $ ની એવી શકય કિમતોનો ગણ મેળવો કે જેથી વર્તુળ $x^2 + y^2 - 4x - 4y+ 6\, = 0$ અને $x^2 + y^2 - 10x - 10y + \lambda \, = 0$ ને બરાબર બે સામાન્ય સ્પર્શકો હોય 
પરવલય $x^2 = 4ay$ ની જીવા કે જે શિરોબિંદુમાંથી પસાર થાય અને જે $tan \alpha$ ઢાળ ધરાવે તો તેની લંબાઈ શોધો.
જો ${ }^{2n } C _3:{ }^{n } C _3=10: 1$,હોય,તો ગુણોત્તર $\left(n^2+3 n\right):\left(n^2-3 n+4\right)$ $...........$ છે.