Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 9ગણિતદ્રીચલ સુરેખ સમીકરણ2 Marks
Question
સમીકરણ $x + 2y = 6$ ના ચાર ભિન્ન ઉકેલ મેળવો.
✓
Answer
$x =2, y = 2$ ચકાસતાં તે ઉકેલ છે, કારણ કે $x=2, y=2$ માટે $x+2y = 2 + 4 = 6$ હવે $x = 0$ પસંદ કરીએ.
$x$ ની આ કિંમત મૂકવાથી આપેલ સમીકરણનું રૂપાંતર $2y = 6$ માં થઇ જશે. તેને અનન્ય ઉકેલ $y=3$ હોય.
આથી $x = 0, y = 3$ પણ $x + 2y = 6$ નો ઉકેલ થાય.
આ જ પ્રમાણે $y = 0$ લેવાથી, આપેલ સમીકરણ $x= 6$ માં રૂપાંતરીત થશે.
આથી $x= 6, y= 0$ પણ સમીકરણ $x + 2y= 6$ નો ઉકેલ થાય.
અંતે, આપણે $y=1$ લઈએ તો આપેલ સમીકરણ $x + 2 = 6$ માં રૂપાંતરીત થશે. તેનો ઉકેલ $x = 4$, થાય.
આથી $(4, 1)$ પણ આપેલ સમીકરણનો ઉકેલ થાય.
આથી આપેલા સમીકરણના અનંત ઉકેલો પૈકીના ચાર ઉકેલ $(2, 2), (0, 3), (6, 0)$ અને $(4, 1)$ છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.