Question
સમીકરણના ચાર ઉકેલ શોધો : $2x -12 = 0$

Answer

$(6, 0), (6, 1), (6, 2)$ અને $(6, 3)$ એ આપેલ સમીકરણ $ 2x - 12 = 0$ ના અનંત ઉકેલ પૈકીના ચાર ઉકેલ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $\left(\frac{2}{5}\right)^5 \times\left(\frac{25}{4}\right)^3=\left(\frac{5}{2}\right)^{3 x-2}$ હોય, તો x ની કિંમત શોધો.
આપેલી બહુપદીને સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો:
$4 y+11$
જો $ x = 4 + \sqrt{15} $ હોય, તો $ x^2 + \frac{1}{x^2} $ અને $ x^3 + \frac{1}{x^3} $ ની કિંમત શોધો.
જો બિંદુ $(3, 5)$ એ સમીકરણ $ax + y = 20$ ના આલેખ પરનું બિંદુ હોય, તો $a$ ની કિંમત શોધો.
દ્વિચલ સુરેખ સમીકરણ $x – 3y = 2$ માં $x$ ની આપેલ કીમત માટે $y$ ની કિંમત શોધો.
$X$ $-1$ $2$
$Y$    
જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત્ત હોય તેવી ત્રણ સંખ્યાઓ લખો.
સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો તથા સમીકરણ માટે a, b અને cની કિંમતો જણાવો:
$5 x+3 y=45$
આપેલી અભિવ્યક્તિઓ પૈકી કઈ અભિવ્યક્તિ બહુપદી છે. તે કારણ સહિત જણાવો. જો કોઈ અભિવ્યક્તિ બહુપદી હોય, તો તે એક ચલવાળી બહુપદી છે કે નહીં તે જણાવો :
(1) $\pi x^2-\sqrt{3} x+11$
(2) $x^2+x-3+\frac{4}{x}$
યોગ્ય નીત્યસમનો ઉપયોગ કરીને કિંમત મેળવો : $51\times 57$
અવયવ પાડો : $ 2x^2 + 7x + 3 $