Question
સમીકરણના ચાર ઉકેલ શોધો : $5x + 3y = 16$

Answer

$(2,2) , (5, -3) , (-1,7) , (-4,12)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અવયવ પાડો : $ 8x^3 + 27y^3 $
એક ત્રિકોણની બાજુઓનાં માપ $13$ સેમી, $41$ સેમી અને $15$ સેમી છે, તો તેનું ક્ષેત્રફળ શોધો.
$(i)$ બિંદુ $D$ નો $x-$યામ જણાવો.
$(ii)$ બિંદુ $H$ નો $y-$યામ જણાવો.
$(iii)$ બિંદુ $L$ ના યામ જણાવો.
$(iv)$ બિંદુ $M$ ના યામ જણાવો.
આપેલ સંખ્યાને દશાંશ સ્વરૂપમાં લખો અને તેની દશાંશ અભીવ્યક્તિ જણાવો: $ 3\over13 $
એક સમઘન ખોખાની ધાર $6$ સેમી છે, તો તેની કુલ સપાટીનું ક્ષેત્રફળ તેમજ ઘનફળ શોધો.
ધોરણ 9ના એક ચોક્કસ વિભાગના 40 વિદ્યાર્થીઓને તેમના જન્મનો મહિનો જણાવવાનું કહેવામાં આવ્યું અને તેથી મળેલી માહિતીને આધારે નીચેનો આલેખ તૈયાર કરવામાં આવ્યો હતો:
Image
ઉપરના લંબાલેખને ધ્યાનથી જોઈને નીચેના પ્રશ્નોના જવાબ આપો :
(1) નવેમ્બર મહિનામાં કેટલા વિદ્યાર્થીઓ જન્મ્યા હતા?
(2) કયા મહિનામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ જન્મ્યા હતા?
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી અવયવ પાડો. $4 y^2-4 y+1$
આપેલી અભિવ્યક્તિ પૈકી કઈ અભિવ્યક્તિ બહુપદી છે, તે કારણ સહિત જણાવો. જો કોઈ અભિવ્યક્તિ બહુપદી હોય, તો તે એક ચલવાળી બહુપદી છે કે નહીં તે જણાવો:
$5 x^2+11 x-2 \sqrt{x}$
અવયવ પાડો : $ x^3 – 23x^2 + 142x -120 $
વિસ્તરણ અને અવયવીકરણ તે બંને મુદ્દા વિદ્યાર્થી એકસાથે સમજે તે માટે એક દિવસ શિક્ષક શ્રી લાભશંકરભાઈ જોષીએ વિદ્યાર્થીઓને નીચે મુજબનો દાખલો આપ્યો:
"$x^2+b x+120=(x+a)(x+b)$, જ્યાં a > b હોય તો સમીકરણનું સમાધાન કરે તેવી a, b અને ની શક્ય કિંમતોની 8 જોડ શોધો.
a, b અને Iની શક્ય કિંમતોની બધી જ 8 જોડ શોધો."