Question
સમીકરણના ચાર ઉકેલ શોધો:
4y - 11 = 0

Answer

$\left(0, \frac{11}{4}\right),\left(1, \frac{11}{4}\right),\left(2, \frac{11}{4}\right),\left(3, \frac{11}{4}\right)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કિંમત શોધો :(1) $\frac{8^{\frac{1}{3}} \times 16^{\frac{1}{3}}}{32^{-\frac{1}{3}}}$
(2) $\frac{4}{(216)^{-\frac{2}{3}}}+\frac{1}{(256)^{-\frac{3}{4}}}+\frac{2}{(243)^{-\frac{1}{5}}}$
$ 1\over{2 + \sqrt{3}} $ ના છેદનું સંમેયીકરણ કરો.
સમીકરણના ચાર ઉકેલ શોધો : $3x + y = 11$
નીચે દર્શાવેલા દ્વિચલ સુરેખ સમીકરણોને $ax + by + c = 0$ તરીકે દર્શાવો અને દરેક કિસ્સામાં $a, b$ અને $c$ ની કિંમત શોધો :$x-\frac{y}{5}-10=0$
કિંમત શોધો:
( 1 ) $(625)^{-\frac{3}{4}}$
(2) $\sqrt[5]{(243)^{-3}}$
$\triangle ABC$ ની બાજુઓ $AB , BC$ અને CA નાં મધ્યબિંદુઓ અનુક્રમે $P , Q$ અને R છે. જો $AB =8.2$ એકમ, $BC =6.4$ એકમ અને $CA =$ 7.5 એકમ હોય તો, ચતુષ્કોણ PBQR ની પરિમિતિ શોધો.
નીચે આપેલાં વિધાનોમાંથી કયા વિધાનો સત્ય છે અને કયાંવિધાનો અસત્ય છે $?$ તમારા જવાબ માટે કારણો આપો. $(i)$ એક સાન્ત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય છે.
બિંદુ સમીકરણ $x - 2y = 4$ ના ઉકેલ છે કે ઉકેલ નથી તે ચકાસો : $(1,1)$
નીચે આપેલાં વિધાનોમાંથી કયા વિધાનો સત્ય છે અને કયાંવિધાનો અસત્ય છે ?તમારા જવાબ માટે કારણો આપો.
$(i)$ એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય છે.
અવયવ પાડો $8 a^3-b^3-12 a^2 b+6 a b^2$