Question
સમીકરણના ચાર ઉકેલ શોધો:
5x + 3y = 16

Answer

(2, 2), (5, -3), (-1, 7), (-4, 12)

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સંખ્યાઓને તેમની કિંમત મુજબ ચડતા ક્રમમાં ગોઠવો :
$\sqrt{3}, \sqrt[3]{4}, \sqrt[4]{10}$
$0 . \overline{4}$ ને $\frac{p}{q}$ સ્વરૂપમાં દર્શાવો, જ્યાં p તથા q પૂર્ણાંક છે તથા $q \neq 0$.
એક ચતુષ્કોણના ખૂણાઓનો ગુણોત્તર $3 : 5 : 9 : 13$ છે. આ ચતુષ્કોણના બધા જ ખૂણાઓ શોધો.
સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો તથા સમીકરણ માટે a, b અને cની કિંમતો જણાવો:
$0.3 x=0.8 y-2.4$
આપેલ સંખ્યાઓના છેદનું સંમેયીકરણ કરો : $ \frac{1}{\sqrt{7}} $
અવયવ પાડો:
$144 x^2-289 y^2$
$ \triangle ABC $ ની બાજુઓ $AB, BC$ અને $CA$ નાં મધ્યબિંદુઓ અનુક્રમે $P , Q$ અને $R$ છે. જો $AB = 8$ સેમી, $BC = 9$ સેમી અને $CA = 10.6$ સેમી હોય, તો $ \triangle PQR $ની પરિમિતિ શોધો.
એક ગોળાનું ઘનફળ $38,808$ સેમી$^3$ છે, તો તેનો વ્યાસ શોધો.
એક જોકર $($વિદૂષક$)$ની ટોપી લંબવૃત્તીય શંકુ આકારની છે, તેના પાયાની ત્રિજ્યા $7$ સેમી અને ઊંચાઈ $24$ સેમી છે. આવી $10$ ટોપી બનાવવા વપરાતા કાગળનું ક્ષેત્રફળ શોધો.
આપેલ બહુપદીની સામે દર્શાવેલ $x$ ની કિંમતો એ આપેલ બહુપદીનાં શૂન્યો છે કે નહિ તે ચકાસો. $p(x)=5 x-\pi, x=\frac{4}{5}$