Question
સમીકરણો ઉકેલો $: 2.8 =  \frac{b}{0.3} $

Answer

$b = 8.4$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

લંબચોરસ એક બહિર્મુખ ચતુષ્કોણ છે, સમજાવો.
પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો. $: 15240000$
$9 x^{3}+6 x^{2}=3 x^{2}\ (.........)$
આપેલી પદાવલિઓના અવયવો મેળવો $:  x^2yz + xy^2z + xyz^2 $
નીચેના દરેકમાં સંમેય સંખ્યાઓના ક્યા ગુણધર્મનો ઉપયોગ થયો છે તે જણાવોઃ $\frac{4}{17}+\left(-\frac{4}{17}\right)=\left(-\frac{4}{17}\right)+\frac{4}{17}$
અવયવો આપો $: z – 7 + 7xy – xyz$
નીચેની સંખ્યાઓમાં જે સંખ્યા પૂર્ણવર્ગ હોવાની શક્યતા હોય, તેની સામે $✓$ અને જે પૂર્ણવર્ગ ન હોય તે સામે $X$ કરો $:$
$(1) \ 6581 ( )$ $(2)\  1089 ( )$ $(3) \ 4000 ( )$ $(4) \ 3136 ( )$
$(5)\  841 ( )$ $(6) \ 1024 ( )$ $(7)\ 1156 ( )$ $(8)\ 8100 ( )$
$(9) \ 784 ( )$ $(10) \ 4489 ( )$ $(11)\  2025 ( )$ $(12) \ 4568 ( )$
$(13) \ 3452 ( )$ $(14)\  5963 ( )$ $(15)\  1557 ( )$ $(16)\  9000 ( )$
સંખ્યાઓના ગુણોત્તર શોધો $: 1100$ મિમી અને $220$ સેમી
ગાણિતિક વિધાનોમાંથી ભૂલ શોધો અને તેને સુધારો : $ x (3x + 2) = 3x^2 + 2 $
નીચેના દરેકમાં સંમેય સંખ્યાઓના ક્યા ગુણધર્મનો ઉપયોગ થયો છે તે જણાવોઃ $\left(\frac{-3}{7}\right) \times 1=\left(\frac{-3}{7}\right)$