Question
સમીકરણો ઉકેલો $:  \frac45  - 4x = x -  \frac{21}5 $

Answer

$x = 1$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $x=2$ અને $y=-1$ હોય, તો નીચેના કિંમતો શોધો :$x y^{2}-x^{2} y+x y$
$8000 :$ આપેલી સંખ્યા પૂર્ણઘન છે કે નહીં ગણતરી કરો. જો પૂર્ણઘન હોય તો ઘનમૂળ મેળવો.
$12$ કિગ્રા ગોળની કિંમત ₹ $540$ છે$,$ તો $9$ કિમા ગોળની કિંમત કેટલી થાય?
નીચે આપેલી સંખ્યાઓનું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો $: 1849$
એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેથી તેને નીચે આપેલ સંખ્યા સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણઘન હોય $: 100$
નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણવર્ગ હોય . ઉપરાંત કે મળેલી પૂર્ણવર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો $: 2800$
$12.25$ નું વર્ગમૂળ શોધો.
સાદુરૂપ આપી અને ઘાત સ્વરૂપે લખો : $p^3 \times p^10$
ગુણાકાર કરો$\ :\left(x^{3}+2\right)\left(y^{2}-3\right)$
સૂચવ્યા મુજબ ભાગાકાર કરો $: 20(y + 4) (y^2 + 5y + 3) \div 5 (y + 4)$