Question
સમલંબ ચતુષ્કોણને $.......$ વિકર્ણો હોય છે. $(4, 3, 2)$

Answer

$2$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$.......$ નો ઘન અને ઘનમૂળના જવાબ એકસરખા જ છે.
જેના અંદરના દરેક ખૂણાનું માપ $165^\circ $ હોય, તે બહુકોણને $.......$ બાજુઓ છે. $(20, 10, 24)$
$12$ લંચબૉક્સની કિંમત $150$ રૂપિયા હોય, તો $8$ લંચબોક્સની કિંમત $.......$ રૂપિયા થાય.
પાસાને ઉછાળતાં ઉપર બેકી સંખ્યા મળવાની સંભાવના $.......$ છે.
પ્રયોગમાં મળતી શકયતા કે શકયતાઓનો સમૂહ $.......$ ને સ્વરૂપ આપે છે.
જો $x=2$ હોય તો $4 x^{2}-5 x+2$ ની કિંમત $.......$ છે.$(6,10,8)$
સમીકરણ $3x - 1 = 8$ હોય, તો $x = ………..$
એક સમાંતરબાજુ ચતુષ્કોણની એક બાજુની લંબાઈ $15$ સેમી અને આ બાજુ ઉપરના વૈપની લંબાઈ $10$ સેમી છે, તો તેનું ક્ષેત્રફળ $= ..…$ સેમી $(150, 75, 50)$
$ (- 2 \frac{1}{4}) $ ની વ્યસ્ત સંખ્યા $.......$ છે. $ [ 2 \frac{1}{4} ,\frac {4}{9}, (\frac {-4}{9}) ] $
નિયમિત અષ્ટકોણના દરેક બહિષ્કોણનું માપ $.......$ છે. $\left( 35^{\circ}, 80^{\circ}, 45^{\circ}\right)$