Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$\mathrm{T}$ તાપમાને રહેલ $1$ મોલ વાયુ સ્મોષ્મીયરીતે વિસ્તરણ પામી તેનું ક્દ બમણું કરે છે. જો વાયુ માટે સમોજ્મીય અચળાંક $\gamma=\frac{3}{2}$ હોય તો, આ પ્રક્રિયા દરમ્યાન વાયુ દ્વારા થતું કાર્ય. . . . . .છે.
એક વાયુનું $50 N/m^{2}$ જેટલા અચળ દબાણે સંકોચન કરી કદ $10 m^{3}$ થી $4 m^{3}$ કરવામાં આવે છે. ત્યારબાદ વાયુને $100 J$ જેટલી ઊર્જા આપી ગરમ કરવામાં આવે છે, તો તેની આંતરિક ઊર્જા ..... $J$ જેટલી વધશે.
બે આદર્શ કાર્નોટ એન્જિન $\mathrm{T}_{1}$ અને $\mathrm{T}_{2}$ તાપમાન વચ્ચે કાર્ય કરે છે.(એક એન્જિન માથી મળતી ઉષ્મા બીજા એન્જિનમાં વપરાય છે).પ્રથમ એન્જિનનું ઉષ્માપ્રાપ્તિનું તાપમાન $\mathrm{T}_{1}$ અને બીજા એન્જિનનું ઠારણ વ્યવસ્થાનું તાપમાન $\mathrm{T}_{2}$ છે. જો $T$ એ પ્રથમ એન્જિનનું ઠારણ વ્યવસ્થાનું તાપમાન અને બીજા એન્જિનનું ઉષ્માપ્રાપ્તિનું તાપમાન છે.જો બંને એન્જિન સમાન કાર્ય આપતા હોય તો $T$ નો $\mathrm{T}_{1}$ અને $\mathrm{T}_{2}$ સાથેનો સંબંધ શું થાય?
$T$ તાપમાને રહેલ એક નમૂનાનાં વાયુનું કદ સમોષ્મીય રીતે વિસ્તરણ પામી બમણું થાય છે. આ પ્રક્રિયામાં વાયુ દ્વારા થતું કાર્ય કેટલું હશે? વાયુ માટે સમોષ્મી અચળાંક $\gamma=3 / 2$ છે. $(\mu=1 \text { mole })$