Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આદર્શ વાયુના દબાણ અને કદ $\mathrm{PV}^{\frac{3}{2}}=\mathrm{K}$ (અચળાંક) અનુસાર સંકળાયેલ છે જ્યારે વાયુને સ્થિતિ $\mathrm{A}\left(\mathrm{P}_1, \mathrm{~V}_1, \mathrm{~T}_1\right)$ માંથી સ્થિતિ $\mathrm{B}\left(\mathrm{P}_2, \mathrm{~V}_2, \mathrm{~T}_2\right)$ પર લઈ જવામાં આવે ત્યારે થતું કાર્ય_______છે.
કાર્યક્ષમતા $\eta=\frac{1}{10}$ ધરાવતા એેક કાર્નોટ એેન્જિનનો ઉષ્મા એન્જિન તરીકે ઉપયોગ થાય છે. આ એન્જિનનો રેફિજરેટર તરીકે ઉપયોગ કરીને તેના પર $10\; J$ નું કાર્ય કરવામાં આવે, તો તે નીચા તાપમાનેથી કેટલી ઊર્જાનું શોષણ કરશે?
એક આદર્શ રેફ્રિજરેટરના ફ્રીઝર વિભાગનું તાપમાન $-13 °C$ છે. જો રેફ્રિજરેટરનો પરફોર્મન્સ ગુણાંક $5$ હોય, તો વાતાવરણનું તાપમાન (વાતાવરણ કે જ્યાં ઉષ્મા ગુમાવવામાં આવે છે.) = ......