Question
સમુદ્ર અનેચંદ્રમા કઈ રીતે વધે ઘટે છે ?

Answer

ભરતી સમયે સમુદ્ર વધે છે અને ઓટના સમયે ઘટે છે ચંદ્રમા શુકલપક્ષમાં (સુદમાં) વધે છે અને કૃષ્ણપક્ષ (વદમાં) ઘટે છે .

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free