MCQ
$S_n = 2 + 4 + 7 + 11 + ..n$ પદ હોય , તો $t_n$ $= ….$
  • A
    $\frac{{{n^2} + n + 1}}{2}$
  • B
    $n^2 + n + 2$
  • $\frac{{{n^2} + n + 2}}{2}$
  • D
    $\frac{{{n^2} + 2n + 2}}{2}$

Answer

Correct option: C.
$\frac{{{n^2} + n + 2}}{2}$
c
$S_n = 2 + 4 + 7 + 11+…..n$ પદસુધી

$S_{n-1} = 2 + 4 + 7+…..(n - 1)$ પદસુધી

હવે, $t_n = S_n - S_{n-1}  $

$= 2 + \{2 + 3 + 4 + ….(n - 1)$ પદ$\}$

$= 1 +$ $\{$$1 + 2 + 3 + 4…n$ પદ$\}$

$=1+\frac{n(n+1)}{2}\,\,\,=\frac{{{n}^{2}}+n+2}{2}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\theta$ અને $\phi$ બંને લઘુકોણ છે. જો $\sin\theta=\frac{1}{2}$ તથા $\cos\phi=\frac{1}{3}$ હોય, તો $(\theta+\phi) \ \in.........$
એક પાસાને ઉછાળતાં એક એ યુગ્મ સ્થાને આવે તેની સંભાવના મેળવો.
જો $\left( a-3 \right){{x}^{3}}+a{{y}^{2}}=9$ વક્ર લંબાતિવલય હોય, તો $a=...........$
જો $P (3,3)$ એ અતિવલય $\frac{x^{2}}{a^{2}}-\frac{y^{2}}{b^{2}}=1$ પરનું એક બિંદુ છે અને બિંદુ $P$ આગળનો અભિલંબ $x$-અક્ષને બિંદુ $(9,0)$ આગળ છેદે અને $e$ તેની ઉત્કેન્દ્ર્તા હોય તો $\left( a ^{2}, e ^{2}\right)$ ની કિમત શોધો 
$n$ ઈનામો $n$ છોકરાઓ વચ્ચે કેટલી રીતે વહેંચી શકાય જ્યારે કોઈપણ વિદ્યાર્થીં બધા જ ઈનામો મેળવતો ન હોય.
$a^2 \cdot sec ^2 \alpha - b^2 tan^2 \alpha = c^2$ તો $\frac{c^2 - a^2}{c^2 - b^2} = .........$
જો $f:R \rightarrow , f (x)= |x|-x$ હોય, તો $f$ નો વિસ્તાર ......
એક ચલ વર્તુળ કે જે અચલિત બિંદુ $A(p,q)$ માંથી પસાર થાય છે અને $x-$ અક્ષને સ્પર્શે છે તો બિંદુ $A$ જે વ્યાસનું અંત્યબિંદુ હોય તેવા વ્યાસ ના બીજા અંત્યબિંદુનું બિંદુપથનું સમીકરણ મેળવો.
આપેલ શ્રેણી $\frac{1}{{1 + \sqrt 2 }} + \frac{1}{{\sqrt 2  + \sqrt 3 }} + \frac{1}{{\sqrt 3  + \sqrt 4 }} + .....$  ના $15$ પદોનો સરવાળો ........ થાય
જો સમીકરણ $x^8 - kx^2 + 3 = 0$ ને વાસ્તવિક ઉકેલ હોય તો $k$ ની ન્યૂનતમ કિમત મેળવો