Question
_________ સંજ્ઞા બહુવચનમાં છે. (વિચાર, શબ્દો, સ્વજન)

Answer

શબ્દો

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કરુણાશંકર માસ્તર ઉદાસ ___________________________ બની ગયા. ( ભવાયા રમવા આવ્યા હતા., મલ્લ-મદારી રમવા આવ્યા હતા., પત્ની સાથે ઝઘડો થયો હતો.)
‘રાજીપો’ શબ્દની સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો __________________ હોય . ( ૨ + આ + જ + ઈ + ૫ + ઓ, ર્ + આ + જ + ઈ + પ્ + ઓ, રા + આ + જ્+ ઈ + પો + ઓ)
લેખકને શીરો ખાવાની સલાહ કોણે આપી?(વિધવા ફોઈએ,ટપાલીએ,પારસી દોસ્તદારે)
મગનને પગ નીચેની જમીન સરી જતી લાગી કેમ કે ___________________________ . (ધરતીકંપનો અનુભવ થવાથી, 'આ જમીન તારી નથી.' એવા મોહનના શબ્દો સાંભળીને, સ્તબ્ધ સ્વજનોને જોઈને )
_________ જોડણી સાચી છે . ( જમિન, વરસાદ, ધ્રુજતા)
મગન _________ ગણકાર્યા વિના જમીનનું જતન કરતો હતો ? ( તડકો, વરસાદ, ત્રણેય)
પારખું' ગદ્યકૃતિનો સાહિત્યપ્રકાર __________________ છે. ( હળવું એકાંકી, પૌરાણિક એકાંકી , સામાજિક નાટક)
‘પારખું' ગદ્યકૃતિમાં રમૂજી પ્રસંગોની રજૂઆત ___________________________ ને આધારે કરેલી છે. ( બેકાર તબીબ(ડૉક્ટર)ની બડાશ અને ગેરસમજ, બેકાર વકીલની બડાશ અને ગેરસમજ, બેકાર એન્જિનિયરની બેકારીને કારણે)
મગનની મહેનતનો બદલો રામશંકરે _________ આપ્યો. ( થોડા પૈસા આપીને,ઢોર-ઢાંખર આપીને, જમીનનો એક કટકો આપીને)
‘સાવજ સીધો હાલ્યો ગ્યો હોત તો કાંય થવાનું નોતું” આ વાક્ય ‾‾‾‾‾‾‾‾‾‾‾‾ બોલે છે?(ગામલોકો,ગોવિંદભાઈ,એહમદ)