Question
સંખ્યા $6.708$ ને શબ્દોમાં લખો.

Answer

છ પૂર્ણાંક સાતસો આઠ સહસ્ત્રાંશ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પ્રત્યેક જોડમાં આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યા જમણી બાજુએ છે તે લખો: $9, 0$
શૂન્યની જમણી બાજુએ કયા પૂર્ણાંકો આવેલા છે?
અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો: $0.94$
સાત દશાંશને દશાંશ સ્વરૂપે લખો.
સરિતાની હાલની ઉંમર $y$ વર્ષ છે. અને સરિતાના પિતાની ઉંમર સરિતાની ઉંમરના $3$ ગણાથી $5$ વર્ષ વધારે છે, તો તેના પિતાની ઉંમર કેટલી હશે ?
ચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર શું છે $?$
પ્રત્યેક જોડમાં આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યા ડાબી બાજુએ છે તે લખો : $-13, 9$
'કોઈ એક સંખ્યામાં $13$ ઉમેરતાં' તેનું ગાણિતિક સૂત્ર શું મળે?
અતિસંક્ષિપ્ત સ્વરૂપ લખો:
$(i)$ $\frac{80}{24}$
$(ii)$ $\frac{49}{64}$
નીચે આપેલી ઘડિયાળોમાં બે કાંટા વચ્ચે બનેલા ખૂણાનો પ્રકાર લખો :