MCQ
સંખ્યાઓ $31, 32, 33, ……., 46, 47$ નું પ્રમાણિત વિચલન $.......$ છે.
  • A
    $\sqrt{\frac{17}{12}}$
  • B
    $ \sqrt{\frac{47^2 - 1}{12}} $
  • $ 2\sqrt{6}$
  • D
    $ 4\sqrt{3}$

Answer

Correct option: C.
$ 2\sqrt{6}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $P(A \cap B) = \frac{1}{2}, P(A' \cap B') = \frac{1}{3}, P(A) = a$ અને $P(B)=2a$ તો $a=$ .......
જો  $\mathrm{b}$ એ  $\mathrm{a}$ ની સાપેક્ષે ઘણો નાનો છે કે જેથી  $\frac{b}{a}$ ની ત્રણ કે તેથી મોટી ઘાતાંકને $\frac{1}{a-b}+\frac{1}{a-2 b}+\frac{1}{a-3 b} \ldots .+\frac{1}{a-n b}=\alpha n+\beta n^{2}+\gamma n^{3}$ પદાવલિમાં  અવગણી શકાય તો $\gamma$ ની કિમંત મેળવો.
$a$ ની કેટલી પૂર્ણાક કિમતો મળે કે જેથી $x^2 -(a -1)x + 3 = 0$ ના બંને બીજો ધન અને $x^2 + 3x + 6 -a = 0$ બંને બીજો ઋણ મળે?
સમીકરણ $2\cos \frac{\pi }{{13}}.\cos \frac{{9\pi }}{{13}} + \cos \frac{{3\pi }}{{13}} + \cos \frac{{5\pi }}{{13}}  =. . .$
ચાર વર્તુળો $M , N , O$ અને $P$ ના સમીકરણો નીચે મુજબ આપેલ છે.

વર્તુળ $M : x ^{2}+ y ^{2}=1$ ; વર્તુળ $N : x ^{2}+ y ^{2}-2 x =0$ ; વર્તુળ $O : x ^{2}+ y ^{2}-2 x -2 y +1=0$ ; વર્તુળ $P: x^{2}+y^{2}-2 y=0$

જો વર્તુળ $M$ ના કેન્દ્રને વર્તુળ $N$ ના કેન્દ્ર સાથે જોડવામાં આવે છે પછી વર્તુળ $N$ ના કેન્દ્રને વર્તુળ $O$ ના કેન્દ્ર સાથે જોડવામાં આવે છે પછી વર્તુળ $O$ ના કેન્દ્રને વર્તુળ $P$ ના કેન્દ્ર સાથે જોડવામાં આવે છે પછી વર્તુળ $P$ ના કેન્દ્રને વર્તુળ $M$ ના કેન્દ્ર સાથે જોડવામાં આવે છે તો આ રેખાઓ દ્વારા બનતો ચતુષ્કોણ  ..  . થાય

કોઈ પરવલય માટે નાભિ  $(2, 1) $ અને નિયામિકા $ 2x - 3y + 1 = 0$  હોય, તો નાભિલંબનું સમીકરણ શું થાય ?
$\left(\frac{x+1}{x^{\frac{2}{3}}-x^{\frac{1}{3}}+1}-\frac{x-1}{x-x^{\frac{1}{2}}}\right)^{10}$ ના વિસ્તરણમાં અચળ પદ ........ છે.
બિંદુ $c$  આગળ $x_1, x_2 ……, x_n$ અવલોકનોના ગણનો મધ્યક વર્ગ વિચલન $\frac{1}{n}\,\,\sum\limits_{i\, = \,1}^n {{{({x_i}\, - \,\,c)}^2}} $વડે દર્શાવાય છે. $-2$  અને $2 $ નાં મધ્યક વર્ગ વિચલન અનુક્રમે $18$ અને $10$  હોય, તો આ ગણના અવલોકનોનું પ્રમાણિત વિચલન શોધો.
જો સમીકરણ $(\cos p - 1){x^2} + (\cos p)x + \sin p = 0$ ના બીજ વાસ્તવિક હોય તો 
$\triangle ABC$ માટે $2a^2+4b^2+c^2=4ab+2ca$ હોય , તો ....... .