Question
સંખ્યાઓની વચ્ચેની સંખ્યા લખો: $8099, \dots, 8101$

Answer

$8099$ અને $8101$ ની વચ્ચેની સંખ્યા $8100$ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચે આપેલ સમીકરણ છે કે નહી, તે કહો. તમારા જવાબનું કારણ આપો. ચલ સાથેના સમીકરણમાં કયો ચલ છે તે કહો : $20 = 5y$
$30$ થી $40$ વચ્ચેની એકી સંખ્યાઓ લખો.
દશાંશ ચિન્હનો ઉપયોગ કરી કિલોમીટરમાં દર્શાવો:
$415 \text{ કિમી } 9 \text{ મીટર} = \_\_\_\_\_\_\_ \text{ કિમી}$
દશાંશ ચિન્હનો ઉપયોગ કરી મીટરમાં દર્શાવો:
$168 \text{ સેમી} = .......... \text{ મીટર}$
છેદ $24$ હોય તેવા નીચેના અપૂર્ણાંકનો સમાન અપૂર્ણાંક લખો: $\frac{11}{12}$
દરેક અંકની સ્થાનકિંમત લખો : $678.29$
મિશ્ર અપૂર્ણાક $7 \frac{2}{3}$ ને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવો.
એકતા $10$ દિવસમાં રૂ. $1500$ કમાય છે. તે $30$ દિવસમાં કેટલા રૂપિયા કમાશે?
આપણે $6$ પર છીએ. $(-4)$ પર પહોંચવા માટે કઈ દિશામાં અને કેટલા એકમ ચાલવું પડે?
નીચે આપેલી ઘડિયાળોમાં બે કાંટા વચ્ચે બનેલા ખૂણાનું માપ લખો :