Question
સંખ્યારેખા પર $ 9 - 2$ કરતાં આપણે ક્યાં પહોચીશું $?$

Answer

સંખ્યારેખા પર $9$ થી શરૂ કરીને $2$ એકમ ડાબી બાજુ ખસતા આપણે $7$ પર પહોંચીશું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free