Question
સંખ્યારેખાનો ઉપયોગ કરી ઉકેલ શોધો: $(+10) + (-2)$

Answer


$0$ થી $10$ એકમ જમણી બાજુ ખસતા $10$ મળે અને $10$ થી $2$ એકમ ડાબી બાજુ ખસતા $8$ મળે.
$\therefore (+10) + (-2) = 8$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$32, 96, 21, 63$ સંખ્યા પ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરો. જો પ્રમાણમાં હોય, તો તેના અંત્ય પદ અને મધ્યમ પદ લખો.
$6$ સપાટી અને દરેક સપાટી ચોરસ હોય, તેવો ત્રિપરિમાણીય ઘન નીચે આકૃતિમાં દર્શાવેલ છે. ઘનની ધારની લંબાઈને $l $ વડે દર્શાવી, આ ઘનની ધારની કુલ લંબાઈનું સૂત્ર મેળવો.
વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને આપેલ સંખ્યા $12159$ એ $4$ અને $8$ વડે વિભાજ્ય છે કે નહીં તે નક્કી કરો.
$32 \text{ cm}$ લંબાઈ અને $21 \text{ cm}$ પહોળાઈ ધરાવતા એક ફોટોગ્રાફની ફ્રેમ બનાવવા માટે કેટલી લંબાઈની લાકડાની પટ્ટી જોઈશે?
અભિવ્યક્તિ આપો: એક નોટબુકની કિંમત રૂ. $x$ છે. કલર-બૉક્સની કિંમત નોટબુકની કિંમતના ત્રણગણા કરતાં $2$ રૂપિયા ઓછી છે, તો કલર-બૉક્સની કિંમત કેટલી હોય?
નીચેના પૂર્ણાંકોને ઊતરતા ક્રમમાં લખો : $-3, -2, 0, 1$
નીચેની દરેક સંખ્યાઓને ત્રણ એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો : $\ (a)\ 21 \ (b)\ 31 \ (c)\ 53 \ (d)\ 61$
નીચેના પૂર્ણાંકો ચડતા ક્રમમાં લખો: $-12, -15, 7, 3$
નીચે આપેલી સંખ્યાની તરત પહેલાંની સંખ્યા જણાવો:
$(a) \ 94$
$(b) \ 10,000$
$(c) \ 2,08,090$
$(d) \ 76,54,321$
$5$ વડે નિ:શેષ ભાગી શકાય તે સંખ્યાઓની નીચે લીટી દોરો :$\ (1) \ 3020 \ (2) \ 3385 \ (3) \ 5553 \ (4) \ 6800 \ (5) \ 3007 \ (6) \ 50503$