MCQ
સંકર સંખ્યા $ - 1 + i\sqrt 3 $ નો કોણાંક .............. $^\circ$ મેળવો.
  • A
    $-60$
  • B
    $60$
  • $120$
  • D
    $-120$

Answer

Correct option: C.
$120$
c
(c)$arg( - 1 + i\sqrt 3 ) = {\tan ^{ - 1}}\left( {\frac{{\sqrt 3 }}{{ - 1}}} \right) = {120^o}$
because it lies in second quadrant.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ઉપવલય  $\frac{x^2}{a^2}+\frac{y^2}{b^2}=1$ ની ઉકેન્દ્રીતા એ અતિવલય $2 x^2-2 y^2=1$ ની ઉકેન્દ્રીતા ની વ્યસ્ત છે. જો ઉપવલય એ અતિવલયને કાટખૂણે છેદે છે તો ઉપવલયની નાભીલંભની લંબાઈ $................$ થાય.
જો $\omega ( \ne 1)$ એ એકનું કાલ્પનિક ઘનમૂળ હોય અને ${(1 + \omega )^7} = A + B\omega $, તો $A$ અને $B$ ની કિમતો અનુક્રમે . . . . થાય.
બિંદુ  $(a, b)$ માંથી પસાર થતા તથા વર્તૂળ ${x^2} + {y^2} = {p^2}$ ને લંબચ્છેદી હોય તેવા વર્તૂળના કેન્દ્રનો બિંદુગણનું સમીકરણ મેળવો.
જો $A \& B$ ના બિંદુઓ અનુક્રમે $(- 3, 4)$ અને $(2, 1)$ હોય તો રેખા $AB$ પરના બિંદુ $C$ ના યામો મેળવો કે જેથી  $AC = 2\, BC$ થાય 
અહી $E$ એ અંગ્રેજી મૂળાક્ષરનો ગણ છે. $V=\{a, e, i, o, u\}$ અને $C$ એ $V$ નો $E$ માં પૂરક ગણ છે. તો ચાર મૂળાક્ષરના કેટલા શબ્દો બનાવી શકાય કે જેમાં ઓછામાં ઓછો એક મૂળાક્ષર $V$ માંથી હોય અને ઓછામાં ઓછો એક મૂળાક્ષર $C$ માંથી હોય.
$\Delta OBC$  ના શિરોબિંદુઓ અનુક્રમે  $(0, 0), (-3, 1) $ અને  $(-1, -3) $ છે.  $BC$ ને સમાંતર રેખા અને $O$  થી  $1/2$  અંતરે આવેલ કે જે $ OB$  અને $ OC $ ને છેદે છે. તે રેખાનું સમીકરણ શોધો.
વર્તૂળ $x^2 + y^2 = 4$ નાં એવા સ્પર્શક  કે જે રેખા $12x - 5y + 9 = 0$ ને લંબ હોય તો તેના  સ્પર્શ બિંદુના યામ શોધો.
${[\sqrt {1 + {x^2}} - x]^{ - 1}}$ ના વિસ્તરણમાં $ x$ નો સહગુણક મેળવો.(કે જ્યાં $|x| < 1$ )
જો $A = sin\, 45^o + cos\, 45^o$ અને $B = sin\, 44^o + cos\, 44^o $ હોય તો 
$x$ ની . . . . . કિમત માટે $\sqrt 3 \cos x + \sin x$ ની કિમત મહતમ.......$^o$ થાય.