MCQ
સંકર સંખ્યા $\frac{{1 + 2i}}{{1 - i}}$ એ . .. .ચરણમાં છે.
  • A
    પ્રથમ
  • દ્રુતિય
  • C
    તૃતીય
  • D
    ચોથું

Answer

Correct option: B.
દ્રુતિય
(b) $z = \frac{{1 + 2i}}{{1 - i}}$$ \Rightarrow \,z = \frac{{1 + 2i}}{{1 - i}} \times \frac{{1 + i}}{{1 + i}}$$ = \frac{{ - 1}}{2} + i\frac{3}{2}$
This complex number will lie in the $II$ quadrant.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ગણ $\{1,2,3,4,5\}$ ના યાદચ્છિક રીતે પસંદ કરેલ બે ઉપગણોના છેદગણમાં બરાબર બે જ ઘટકો હોય તેની સંભાવના ...... છે.
જો $\cos x + \cos y + \cos \alpha = 0$ અને $\sin x + \sin y + \sin \alpha = 0,$ તો $\cot \,\left( {\frac{{x + y}}{2}} \right) = $
શ્રેણી $2, 5, 8, 11,…..$ ના $n$ પદોનો સરવાળો $60100$ હોય, તો $n = …..$
જો ${T_0},{T_1},{T_2},....{T_n}$ એ ${(x + a)^n}$ ના વિસ્તરણના પદો હોય તો ${({T_0} - {T_2} + {T_4} - ....)^2}$ $ + {({T_1} - {T_3} + {T_5} - ....)^2} = $
જો $\alpha, \beta$ એ સમીકરણ $x^{2}+5 \sqrt{2} x+10=0, \alpha\,>\,\beta$ ના બીજ છે અને દરેક ધન પૃણાંક $n$ માટે  $P_{n}=\alpha^{n}-\beta^{n}$ હોય તો $\left(\frac{P_{17} P_{20}+5 \sqrt{2} P_{11} P_{19}}{P_{18} P_{19}+5 \sqrt{2} P_{18}^{2}}\right)$ ની કિમંત મેળવો.
પરવલય $y^2\, = 8x$ ને બિંદુ $(- 8, 0)$ માંથી દોરેલો સ્પર્શક પરવલયને અનુક્રમે બિંદુ $P$ અને $Q$ માં છેદે છે જો $F$ એ પરવલયની નાભી હોય તો ત્રિકોણ $PFQ$ નું ક્ષેત્રફળ ચો એકમમાં ............ થાય 
છ છોકરાઓ અને છ છોકરીઓને એક હારમાં યાદચ્છિક રીતે બેસાડવામાં આવે છે. છ છોકરીઓ એક સાથે જ આવે તેની સંભાવના ....... છે.
જો બિંદુ $(a, a)$ રેખાઓ $|x + y| = 2$ વચ્ચે આવેલું હોય, તો
ધારોકે $\alpha, \beta \in {R}$. ધારોકે $6$ અવલોકનો $-3,4,7,-6, \alpha, \beta$ નાં મધ્યક અને વિચરણ અનુક્કમે $2$ અને $23$ છે. આ $6$ અવલોકનોનાં મધ્યક થી સરેરાશ વિચલન ........... છે.
$\sum_{n=1}^{21} \frac{3}{(4 n-1)(4 n+3)}$ ની કિમંત મેળવો.