Question
સંકર સંખ્યાને $a + ib$ સ્વરૂપમાં દર્શાવોઃ $(5 i)\left(-\frac{3}{5} i\right)$

Answer

$(5 i)\left(-\frac{3}{5} i\right)=5\left(-\frac{3}{5}\right) i^2$
$ =(-3)(-1)\left(\because i^2=-1\right)$
$= 3$
$= 3 + 0.i$
જે $a + ib$ સ્વરૂપનું છે; જ્યાં, $a = 3$ અને $b = 0$ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

f (x) = 2x – 5 થી વ્યાખ્યાયિત વિધેય માટે f(7) ની કિંમતો શોધો :
નીચેનાં વિધેયોના વિકલિત મેળવો :(x + a)
(એ માની લો કે a, b, c, d, p, q, r અને s નિશ્ચિત શૂન્યેતર અચળ અને m તથા n પૂર્ણાંક છે.)

આપેલ દરેક સંકર સંખ્યાને a + ib સ્વરૂપમાં દર્શાવોઃ (1 – i)4

આપેલ દરેક સંકર સંખ્યાને a + ib સ્વરૂપમાં દર્શાવોઃ $(1 – i)^4$

A = {1, 2, 3, 4}, B = {3, 4, 5, 6}, C = {5, 6, 7, 8} અને D = {7, 8, 9, 10} હોય તો A ∪ B ∪ Dગણ શોધો :
રેખા 2X +3Y = 5 ના અંત :ખંડો નો સરવાળો શોધો ?
લક્ષની ગણતરી કરો:$\lim _{x \rightarrow 0} \frac{\cos 2 x-1}{\cos x-1}$
જો R એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ અને 9 સંમેય સંખ્યાઓનો ગણ હોય, તો R−Q શું થશે?
જો X = {a, b, c, d}, Y= {f, b, d, g}, તો X – Y ગણ મેળવોઃ
ધારો કે, A = {1, 2}, B = {1, 2, 3, 4}, C = {5,6} અને D = {5, 6, 7, 8}, તો નીચેનાં પરિણામો ચકાસો :
(1) A × (B ∩ C) = (A × B) ∩ (A × C)
(2) A × C એ B × Dનો ઉપગણ છે.
R એ Nથી Nનો સંબંધ છે. $R =\{\{a, b) : a, b \in N$ અને $a = b^2\}$ થાય તે રીતે વ્યાખ્યાયિત છે, તો પ્રત્યેક જો (a, b) ∈ R, dì (b, a) ∈ R શું આ વિધાનો સત્ય છે ? તમારા જવાબની સત્યાર્થતા ચકાસો.