Question
સંક્ષિપ્ત સ્વરૂપે લખો : $\frac{-42}{66}$

Answer

$\frac{-42}{66}$ નું અતિસંક્ષિપ્ત સ્વરૂપ $\frac{-7}{11}$ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બીજગણિતીય પદાવલિઓ બનાવો : $x$ ના અડધામાં $7$ ઉમેરતાં
દિનેશ સ્થળ $A$ પરથી સ્થળ $B$ તરફ જાય છે અને ત્યાંથી તે સ્થળ $C$ તરફ જાય છે. $A$ નું અંતર $B$ થી $7.5$ કિમી છે. $B$ થી $C$ નું અતર $12.7$ કિમી છે આયુષ સ્થળ $A$ પરથી સ્થળ $D$ તરફ જાય છે અને ત્યાંથી તે સ્થળ $C$ તરફ જાય છે $D$ નું $A$ થી અંતર $9.3$ કિમી છે અને $C$ નું $D$ થી અંતર $11.8$ કિમી છે, તો કોણ વધુ મુસાફરી કરશે અને કેટલી ?
નીચેની બાબતો પૂર્ણાંક સંખ્યાઓનો કયો ગુણધર્મ સ્પષ્ટ કરે છે તે લખો . $ 9 \times \frac{1}{9} = 1$
ગાણિતિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરી બીજગણિતીય પદાવલિઓ બનાવો : $p$ અને $q$ ના ગુણાકારના ચાર ગણા
પ્રમાણિત સ્વરૂપમાં લખો : $20000000$
નીચેનામાંથી કઈ કાટકોણ ત્રિકોણની બાજુઓ હોઇ શકે ? $2.5$ સેમી, $6.5$ સેમી, $6$ સેમી
આપેલી ઘટના ચોક્કસ બનશે , અશક્ય છે કે બની શકે પણ ચોક્કસ નહીં તે જણાવો : આજે સોમવાર છે , તો આવતી કાલે મંગળવાર હશે .
નીચેનાનું સાદું રૂપ આપો અને ઘાત સ્વરૂપે લખો : $ (15^2)^3 $
ઉકેલ મેળવો : $164$ ના $50\%$
$\triangle ABC$ ના છ ઘટકો ( એટલે કે ત્રણ બાજુઓના અને ત્રણ ખૂણાઓ ) લખો :