Question
સંમિત આવૃત્તિ$-$વિતરણ કોને કહેવાય $?$

Answer

જે આવૃત્તિ$-$વિતરણમાં આપેલી માહિતીના અવલોકનો બહુલકની કિંમતની બંને બાજુ સમાન રીતે વિપરીત થયેલા હોય તેમજ તેનો આવૃત્તિવક્ર સુડોળ કે સંપૂર્ણ ઘંટાકાર મળે તેને સંમિત આવૃત્તિ$-$વિતરણ કહે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free