Question
સંમિતિની રેખાઓની સંખ્યા જણાવો : સમદ્વિબાજુ ત્રિકોણ

Answer

$1$ સંમિતિની રેખા

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેની બાબત પૂર્ણાંક સંખ્યાઓનો કયો ગુણધર્મ સ્પષ્ટ કરે છે તે લખો :
$(-3) \times 0=0................$
સમીકરણ બનાવો : લક્ષ્મીના પિતા $49$ વર્ષના છે. તે લક્ષ્મીની ઉંમરના ત્રણ ગણાથી $4$ વર્ષ મોટા છે$.($ લક્ષ્મીની ઉંમર માટે $y$ ધારો$.)$
નામ આપો : એવો ચતુષ્કોણ જેને રૈખિક સંમિતિ અને પરિભ્રમણીય સંમિતિ બનેનો ક્રમ $1$ કરતાં વધુ હોય.
$({-5}/{-9})$ અને $(5/{-9})$ સમાન સંમેય છે કે નહીં જણાવો ?
$4 \div (\frac{8}{3})$ શોધો.
 
પ્રમાણિત સ્વરૂપમાં લખો : $398.796$
સંમિતિની રેખાઓની સંખ્યા જણાવો : ચોરસ
સંમિતિના અભ્યાસની ઉપયોગિતા જણાવો.
$5$ ઋણ પૂર્ણાંક અને $3$ ધન પૂર્ણાંકના ગુણકારનો જ્વાબ ધન પૂર્ણાંક થશે કે ઋણપૂર્ણાંક ?
$25\%$ દશાંશ$-$અપૂર્ણાંકમાં ફેરવો અને અપૂર્ણાંકમાં ફેરવી તેનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ લખો