Question
સંતોએ લોકોને ધર્મ વિશે શું સમજાવ્યું?

Answer

સંતોએ લોકોને ધર્મ વિશે સમજાવ્યું કે, બધા ધર્મોના સાર એક જ છે; ઈશ્વર એક જ છે અને તે સર્વવ્યાપી છે; બધા જ ધર્મોનો એક જ માર્ગ છે $-$ ઈશ્વર સાથે અનુરાગ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free