MCQ
${(\sqrt 2 + 1)^6} - {(\sqrt 2 - 1)^6} = $
  • A
    $101$
  • B
    $70\sqrt 2 $
  • $140\sqrt 2 $
  • D
    $120\sqrt 2 $

Answer

Correct option: C.
$140\sqrt 2 $
(c) ${(x + a)^n} - {(x - a)^n}$

$ = 2\,{[^n}{C_1}{x^{n - 1}}a + {\,^n}{C_3}{x^{n - 3}}{a^3} + {\,^n}{C_5}{x^{n - 5}}{a^5} + ......]$  

${(\sqrt 2 + 1)^6} - {(\sqrt 2 - 1)^6}$

$ = 2\,{[^6}{C_1}{(\sqrt 2 )^5}{(1)^1} + {\,^6}{C_3}{(\sqrt 2 )^3}{(1)^3} + {\,^6}{C_5}{(\sqrt 2 )^1}{(1)^5}]$

$\,\,\,{(\sqrt 2  + 1)^6} - {(\sqrt 2  - 1)^6} = 2[6 \times 4\sqrt 2  + 20 \times 2\sqrt 2  + 6\sqrt 2 ]$

$=2[24\sqrt 2 + 40\sqrt 2 + 6\sqrt 2 ] = 140\sqrt 2 $.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $a, b$ અને $c$ એ સમાંતર શ્રેણીના અનુક્રમે $7^{th},\,11^{th}$ અને $13^{th}$ માં પદો હોય તથા  $a, b$ અને $c$ એ ત્રણેય સમગુણોત્તર ના ક્રમિક પદો હોય તો $\frac {a}{c}$ ની કિમત મેળવો. 
જો $0 \le x \le \pi $ અને ${81^{{{\sin }^2}x}} + {81^{{{\cos }^2}x}} = 30$, તો $x =$
$\frac{1}{2+m},\frac{1}{4+m}$ અને $\frac{1}{7+m}$ સમાંતર શ્રેણીમાં હોય તો $m$ ની કિંમત મેળવો.
સમીકરણ $z$, $| z |^2 -(z + \bar{z}) + i(z - \bar{z})$ + $2$ = $0$ ના ઉકેલો મેળવો 

$(i = \sqrt{-1})$

$Y-$અક્ષ સાથે સુરેખા  $3x - 2y - 6 = 0 $ ના છેદબિંદુના યામ શોધો.
ધારોકે $f(x)$ એવું વિધેય છે કે જેથી પ્રત્યેક $x, y \in N$ માટે $f(x+y)=f(x) \cdot f(y)$ જો $f(1)=3$ અને $\sum \limits_{k=1}^n f(k)=3279$ હોય, તો $n$ નું મૂલ્ય $..............$ છે.
સમીકરણ $5 + |2^x - 1| = 2^x(2^x - 2)$ ના વાસ્તવિક ઉકેલોની સંખ્યા મેળવો.
જો એક કિરણ $x = 1$ રેખાની દિશામાં પ્રસરણ કરે અને રેખા $x + y = 1$ થી પરાવર્તન પામે, તો પરાવર્તિત કિરણનું સમીકરણ મેળવો.
પરવલય $y^2 + 4y + 4x + 2 = 0$ ની નિયામિકાનું સમીકરણ શું થાય ?
અંતરાલ $[0, 5\pi ]$ માં સમીકરણ $sin\, 2x - 2\,cos\,x+ 4\,sin\, x\, = 4$ ના ઉકેલો ની સંખ્યા મેળવો.