MCQ
$ \sqrt{2} + \sqrt{2} $ એ $.........$ સંખ્યા છે.
  • A
    પૂર્ણાંક
  • અસંમેય
  • C
    સંમેય
  • D
    પૂર્ણ

Answer

Correct option: B.
અસંમેય

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $49 x^2-b=\left(7 x+\frac{1}{2}\right)\left(7 x-\frac{1}{2}\right)$ હોય તો bની કિંમત ________ છે.
$P$  અને $\angle Q $ પૂરકકોણો છે . જો $ \angle P = 2x – 5 $ અને $ \angle Q = 3x + 10 $ છે , તો $ \angle Q = . . . . . . . . .$
elementsના પુસ્તક $1$ માં $.........$ વ્યાખ્યાઓ આપેલ છે.
$10 $ સેમીની બાજુની લંબાઈના સમભુજ ત્રિકોણનું ક્ષેત્રફળ $= ………….  cm^2 $.
એક જ સમતલમાં આવેલાં બે વર્તુળોને વધુમાં વધુ $…………..$ સામાન્ય જીવા હોય.
બે ગોળાઓના વ્યાસનો ગુણોત્તર $4:5$ છે, તો તેમનાં ઘનફળોનો ગુણોત્તર __________ હોય.
$Y = 2$ ને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં $…………$ દર્શાવી શકાય.
એક ચક્રીય ચતુષ્કોણના બે ખૂણાઓનાં માપ $40^\circ$ અને $110^\circ $ છે , તો બાકીના બે ખૂણાઓનાં માપ અનુક્રમે $…………..$ હોય .
$ 4x^2 + 11x-3 $ એ $.........$ બહુપદી છે.
સમીકરણ _________નો આલેખ ઊગમબિંદુમાંથી પસાર થતી રેખા છે.