Question
$ \sqrt{3} $ ને સંખ્યારેખા પર દર્શાવો.

Answer

Self

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ઘઉંના એક શંકુ આકારના ઢગનો વ્યાસ $42$ મી અને ઊંચાઈ $20$ મી છે. તેને વરસાદથી બચાવવા જરૂરી પ્લાસ્ટિકનું ક્ષેત્રફળ શોધો. પ્લાસ્ટિકનો ભાવ રૂ.$5$ પ્રતિ $ m^2 $ હોય, તો પ્લાસ્ટિકની કિંમત શોધો.
એક શંકુની ત્રિજ્યા 7 સેમી અને વક્રસપાટીનું ક્ષેત્રફળ $550$ સેમી$^2$ છે. આ શંકુનું ઘનફળ શોધો.
સમાંતરબાજુ ચતુષ્કોણ $PQRS$ માં $ \angle P : \angle Q = 7 : 8 $ હોય, તો $PQRS$ ના દરેક ખૂણાનું માપ શોધો.
સાબિત કરો કે, રેખાની બહારના બિંદુમાંથી રેખા પર દોરેલ લંબ રેખાખંડ સૌથી નાનો રેખાખંડ હોય છે.
Image
ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય કિંમત મેળવો : $ (-12)^3 + (7)^3 + (5)^3 $
બતાવો કે સમબાજુ ત્રિકોણનાં બધા જ ખૂણાનાં માપ $60^{\circ}$ હોય.
યોગ્ય નીત્યસમનો ઉપયોગ કરીને કિંમત મેળવો : $ 15^3 + 35^3 - 50^3 $
ચકાસો: : $x^3+y^3+z^3-3 x y z=\frac{1}{2}(x+y+z)\left[(x-y)^2+(y-z)^2+(z-x)^2\right]$
નીચેની સંખ્યાઓનું સંમેય અને અસંમેય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો : $1.101001000100001 ...$
એક છોડનાં $40$ પાંદડાંની લંબાઈ મિલિમીટરમાં આપવામાં આવી છે અને તેનાથી મળતી માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવી છેઃ
લંબાઈ $($મિમી માં$)$ પાંદડાંની સંખ્યા
$118-126$ $3$
$127-135$ $5$
$136-144$ $9$
$145-153$ $12$
$154-162$ $5$
$163-171$ $4$
$172-180$ $2$
$(i)$ આપેલી માહિતીનું નિરૂપણ કરતો એક સ્તંભાલેખ દોરો. $[$સૂચનઃ સૌપ્રથમ વર્ગોને સતત બનાવો.$]$
$(ii)$ શું અન્ય રીતે આ માહિતીની આલેખાત્મક રજૂઆત થઈ શકે $?$
$(iii) \ 153$ મિલિમીટર લંબાઈના પાંદડાની સંખ્યા સૌથી વધુ છે. શું આ તારણ સાચું છે $?$ કેમ $?$