MCQ
$\sqrt{3}x+y-8=0$ સમીકરણનું $p-\alpha $ સ્વરૂપમાં રૂપાંતરિત સમીકરણ $=..........$
  • $x\cos \frac{\pi }{6}+y\sin \frac{\pi }{6}=4$
  • B
    $x\cos \frac{\pi }{3}+y\sin \frac{\pi }{3}=4$
  • C
    $x\cos \frac{\pi }{3}-y\cos \frac{\pi }{3}=4$
  • D
    $x\cos \frac{\pi }{6}+y\sin \frac{\pi }{6}=2$

Answer

Correct option: A.
$x\cos \frac{\pi }{6}+y\sin \frac{\pi }{6}=4$
$ \sqrt{3}x+y-8=0$
$ \sqrt{3}x+y=8$
$ r=\sqrt{a^2+b^2} =2 $
$\therefore x \times \frac{\sqrt{3}}{2}+y \times \frac{1}{2}=4$
$\therefore x \times \cos \frac{\pi}{6}+y \times \sin\frac{\pi}{6}=4$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમીકરણ $xyz = 90$ ના ધન પૂર્ણાકોની સંખ્યા મેળવો 
વક્ર $2y = 3 - x^2$ ના બિંદુ $(1, 1)$ આગળના અભિલંબનું સમીકરણ :
ધારોકે $3 n$ સંખ્યાનું વિચરણ $4$ આપેલ છે. જો આ ગણમાં  પ્રથમ $2 n$ સંખ્યાનો મધ્યક $6$ હોય અને બાકીની સંખ્યા $n$ નો મધ્યક $3$ છે. એક નવો ગણ બનાવીએ કે જેમાં પ્રથમ $2 n$ સંખ્યામાં  $1$ ઉમેરીએ અને  પછીની $n$ સંખ્યામાંથી $1$ બાદ કરીયે તો આ નવા ગણનું વિચરણ $k$ હોય તો $9 k$ મેળવો.
${\left( {{x^4} - \frac{1}{{{x^3}}}} \right)^{15}}$ ના વિસ્તરણમાં ${x^{32}}$ નો સહગુણક મેળવો.
પરવલય $y^2\, = 6x$ પર નાભિમાંથી પસાર થતી એવી જીવા દોરવામાં આવે કે જેથી પરવલયના શિરોબિંદુથી તેનું અંતર $\frac{{\sqrt 5 }}{2}$ હોય તો તેનો ઢાળ = 
રંગમાં ભિન્ન હોય તે સિવાયના દડાને એકસમાન ધારતા જો $10$ સફેદ, $9$ લીલા અને $7$ કાળા દડા પૈકી એક અથવા વધારે દડા પસંદ કરવાની રીતોની સંખ્યા કેટલી હોય ?
અસમતા $|x-1|+|x-2|<3$ નો ઉકેલ ગણ મેળવો
વિધાન $-1$ : જેની અક્ષ $x$ અક્ષ હૉય અને જેનું શિરોબિંદુ ઉંગમબિંદુ પર આવેલ હોય તેવા પરલય પરના બિંદુ $P$ આગળ નો ઢાળ બિંદુ $P$ ના યામોને વ્યસ્ત પ્રમાણમાં હોય છે .
વિધાન $-2$ : પરવલય $y^2 = 4ax$ નું સમીકરણ વિકલ સમીકરણની કક્ષા $1$ અને પરિમાણ $1$ થાય 
એક પરીક્ષામાં $5$ વિદ્યાર્થીઓને તેઆના રોલનંબર પ્રમાણે બેઠકો ફાળવવામાં આવે છે.કોઈ પણ વિદ્યાર્થી તેમને ફળવાયેલ બેઠક પર ન બેઠો હોય તેવી રીતોની સંખ્યા $........$ છે.
જો $a, b, c\, \in \, R $ અને $\alpha , \beta$ એ સમીકરણ $ax^2 + bx + c = 0$ ના વાસ્તવિક ઉકેલો અને $a < 0, b > 0, c > 0$ તથા $\alpha < \beta$ હોય તો