MCQ
$ -\sqrt{48}\over{\sqrt{27}} $ એ $.........$ સંખ્યા છે.
  • A
    અસંમેય
  • B
    ઋણ પૂર્ણાંક
  • C
    ધન પૂર્ણાંક
  • સંમેય

Answer

Correct option: D.
સંમેય

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$4 x^2-28 x+49=(\ldots \ldots . .)^2$
જો (2a + 5, 3b + 2)અને (a + 11 b + 14) એક જ બિંદુના યામ હોય, તો a અને b ની કિંમત અનુક્રમે __________ છે.
એક ત્રિકોણની બાજુઓનું માપ પ્રમાણ $3 : 4 : 5$ છે . જો આ ત્રિકોણની અર્ધપરિમિતિ $36$ સેમી હોય , તો ત્રિકોણની સૌથી મોટી બાજુનું માપ $…………..$ સેમી છે .
$ \angle ABC $ અને $ \angle ABD $ રેખિક જોડના ખૂણા છે . જો $ \angle ABC = 30^\circ $ હોય , તો $ \angle ABD = . . . . . . . . . .$
$O$ કેન્દ્ર અને $5 $ સેમી ત્રિજ્યાવાળા વર્તુળમાં $ \angle ABC $ અંતર્ગત છે . $AC$ વ્યાસ છે . જો $AB = 8$ સેમી હોય , તો $BC = …………..$ સેમી .
$ [\sqrt{3} – \sqrt{2}]^2 $ એ $.........$ સંખ્યા છે.
ચતુષ્કોણ $ABCD$ ના વિકર્ણ $AC$ નું માપ $10$ સેમી છે . $B$ અને $D$ માંથી $AC$ પરના વેધની લંબાઈ અનુક્રમે $12$ સેમી અને $4$ સેમી છે , તો ચતુષ્કોણ $ABCD$ નું  ક્ષેત્રફળ $= …………. cm^2 $.
$ x^2 -x - 12 $ ના અવયવો $.........$ છે.
બિંદુ $.........$ એ સમીકરણ $3x -5y = 15$ ના આલેખ પર આવેલ છે.
આપેલાં બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી $.........$ રેખા હોય છે.