MCQ
$(\sqrt{5}+\sqrt{3})(\sqrt{5}-\sqrt{3})$ = __________
  • A
    $\sqrt{5}$
  • B
    $\sqrt{3}$
  • C
    $\sqrt{2}$
  • 2

Answer

Correct option: D.
2
D

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બંને યામાક્ષો જે બિંદુમાં મળે છે તે બિંદુને $…………..$ કહેવાય છે.
બે પૂરકકોણના માપનો તફાવત 42° છે, તો તેમાંના લઘુકોણનું માપ _________ છે.
$.........$ એ સમીકરણ $3x + 5y = 30$ નો એક ઉકેલ છે.
સમીકરણ $3x + 7y = k$ નો આલેખ ઉગમબિંદુમાંથી પસાર થતી રેખા હોય, તો $k = .........$
$ x^2 -x - 12 $ ના અવયવો $.........$ છે.
સમીક૨ણ $3x- 2y= 12$ નાં આલેખ $.........$ બિંદુઓમાંથી પસાર થાય.
10 અને 11 વચ્ચેની સંમેય સંખ્યા ___________ છે.
$(2 \sqrt{2}+\sqrt{6})(2 \sqrt{2}-\sqrt{6})$ = _________
એક સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ $72 \ cm^2$ છે .જો તેના એક વિકર્ણની લંબાઈ $16$ સેમી હોય , તો બીજા વિકર્ણની લંબાઈ $………….$ સેમી હોય .
એક ત્રિકોણની બાજુઓનું માપ પ્રમાણ $3 : 4 : 5$ છે.જો આ ત્રિકોણની અર્ધપરિમિતિ 36 સેમી હોય , તો ત્રિકોણની સૌથી મોટી બાજુનું માપ $…………..$ સેમી છે .