Question
$ \sqrt{6.7} $ ને સંખ્યારેખા પર દર્શાવો.

Answer

સ્વાધ્યાય $1.5$ પ્રશ્ન $5$ મુજબ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આપેલ આકૃતિમાં જો $P Q|\mid R S, \angle M X Q=135$ અને $\angle M Y R=40$, છે તો $\angle X M Y$ મેળવો.
Image
અવયવ પાડો : $ 3x^2 - x - 4 $
રેખાખંડ $A B$ અને $C D$ બિંદુ $P$ માં છેદે છે. જો $P A=P D$, અને $P B=P C$ હોય, તો સાબિત કરો કે, $A C=D B$.
$ \triangle PQR $ માં $ \angle P : \angle Q : \angle R = 5 : 2 : 2 $ હોય, તો $ \triangle PQR $ ના દરેક ખૂણાનું માપ શોધો.
આપેલ આકૃતિમાં જો $x+y=w+z$ હોય, તો સાબિત કરી કે $A O B$ રેખા છે.
Image
એક જોકર $( $વિદૂષક$ )$ ની ટોપી લંબવૃત્તીય શંકુ આકારની છે. તેના પાયાની ત્રિજ્યા $7 $ સેમી અને ઊંચાઈ $24$ સેમી છે.આવી $10$ ટોપી બનાવવા વપરાતા કાગળનું ક્ષેત્રફળ શોધો .
એક ગોળાનું ઘનફળ $ 14375 1/3 \ cm^3 $ છે , તો આ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું હોય $?$
અવયવ પાડો : $ x^3 + 8x^2 + 19 x +12 $
$ \triangle ABC$ માં $\angle B = 90^\circ$ , $AB = 28$ સેમી અને $BC = 21$ સેમી છે. બાજુ $AB$ ને ધરી બનાવીને ત્રિકોણને ગોળ ગોળ ફેરવવાથી બનતા શંકુની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો. તે જ રીતે $BC$ને ધરી બનાવીને ત્રિકોણને ગોળ-ગોળ ફેરવવાથી બનતા શંકુની વકસપાટીનું ક્ષેત્રફળ શોધો.
આપેલ વિધાન પર વિચાર કરો : એવી સીધી રેખાઓની જોડનું અસ્તિત્વ છે. જેને એકબીજાની પ્રત્યેક જગ્યાએ થી સમાન અંતરે થી આવેલી હોય . શું આ યુક્લીડની પાંચમી પૂર્વધારણાનું એક પ્રત્યક્ષ પરિણામ છે .