Question
સરેરાશને મધ્યવર્તી સ્થિતિમાન શા માટે કહે છે ?

Answer

સરેરાશનું માપ વર્ગીકૃત માહિતીની મધ્યમાં કેન્દ્રિત થયેલું હોય છે, તેથી તેને મધ્યવર્તી સ્થિતિમાન કહે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પ્રાથમિક માહિતી વ્યાખ્યાયિત કરો.
નિદર્શનનો મુખ્ય ઉદેશ શું છે ?
ભારતમાં રાષ્ટ્રીય નિદર્શ તપાસ $– \text{NSS}$ ની શરૂઆત કોના દ્વારા થઈ હતી $?$
વિધાન “જો $a, b, c, d$ ગુણોત્તર શ્રેણીમાં હોય તો $ad = bc$ થશે.” સાચું છે કે ખોટું $?$
એક માહિતીના ત્રણ ચતુર્થકો $12, 20$ અને $15$ છે, તો ચતુર્થક વિચલન શોધો.
એક ચલનાં બે અવલોકનોની કિંમત 12.8 અને 20 હોય, તો તેનો ગુણોત્તર મધ્યક શોધો.
જો આવૃત્તિ$-$વિતરણના આવૃત્તિવકનો ડાબી બાજુનો છેડો વધુ ખેંચાયેલો હોય, તો માહિતીમાં કેવી વિષમતા છે તેમ કહેવાય $?$
વિષમતા મેળવવાની પદ્ધતિઓનાં નામ લખો.
આપેલ માહિતીના કેટલા ટકા અવલોકનોની કિંમત $P_{47}$ થી વધુ હશે ?
દ્વિપદી વિસ્તરણનું એક પદ $126xy^3$ છે. તો દ્વિપદી પદાવલી $(x + y)$ નો ઘાત શોધો.