Question
સરકારે શહિદોને શ્રધ્ધાંજલિ આપી છે. - કર્મણીવાક્ય બનાવો

Answer

સરકારથી શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કાળુએ ન બોલવાના સોગન ખાધા હતા. - કર્મણીવાક્ય બનાવો
સુશીથી ટેલીફોન પાસેથી ખસી જવાનું. . - કર્તરીવાક્ય બનાવો.
ચાંદએ પોતાનો જાદુઈ દાબડો ખોલી દીધો હતો. - કર્મણીવાક્ય બનાવો
મારા પિતાજીથી ખેતીની સાથે ધીરધારનો ધંધો પણ કરાતો. – કર્મણીવાક્ય બનાવો
કોઈપણ રૂપમાં એ નદી મને તાણી જાય છે. – કર્મણીવાક્ય બનાવો
મહંતે લોકો પાસે અગ્નિની પૂજા કરાવી.- કર્તરીવાક્ય બનાવો.
હું એ ભીની માટીનું મારા ભાલે તિલક કરીશ. - કર્મણીવાક્ય બનાવો
આજે ચાંદાથી ફાટ ભરીને ચાંદની લાવશે. - કર્તરીવાક્ય બનાવો.
જીવલા એ મોટી દીકરી પાસે ચોખા દળાવ્યા. - કર્તરીવાક્ય બનાવો.
ડોસાથી ટીકી ટીકીને ટી.વી. ઉજવાય છે. - કર્તરીવાક્ય બનાવો.