Question
સરખા બોલાતા શબ્દો ગીતમાંથી શોધીને લખો :
મોર -___________

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સાચું હોય તેને ગપ્પુ બનાવો અને ગપ્પુ હોય તેને સાચું વાક્ય બનાવી લખો :
ઊડતાં ઊડતાં બગલો પોતાની પાંખ પર સૂઈ ગયો.<
 ‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾
તમારાં માસીના દીકરાના પપ્પા તમારા શું થાય?
 ‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾
આમ લખાય : વાંચો અને લખો :
પરકાશ નહીં, પણ ‾‾‾‾‾‾‾‾‾‾‾‾ લખાય.
શબ્દોને ક્રમમાં ગોઠવીને વાક્ય લખો :
ધબાકો ગયા જાગી વાંદરા મોટા સાંભળી
 ‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾
'પતરંગો' વાર્તાના આધારે શબ્દો ગોઠવીને વાકય બનાવો:
લાગ્યો પતરંગો રમવા ભૂલીને ભૂખ
 ‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾
પ્રશ્નમાંથી ઉત્તર શોધી ઉત્તર પર ચોકડી કરો:
આજની મૅચમાં રોહિત કોણ સારું રમ્યું?
કેવો, કેવી અથવા કેવું લખો:
ઉપવન -__________
વાનગી કેવી લાગે? લાગુ ન પડતા શબ્દો છેકી નાખો:
ઢોસા કડવા / મીઠા / તીખા લાગે.
શબ્દોને ક્રમમાં ગોઠવીને વાક્ય લખો :
વાંદરા સૂઈ હતા ગયા મોટા
 ‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾