Question
સરવાળા કરો : $(-\frac{1}{5}) + (-\frac{2}{5})$

Answer

$-\frac{3}{5}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$x$ વાળાં પદો શોધો અને $x$ ના સહગુણક લખો : $x + y + 2$
જવાબ લખો:$\left\{\left.x^{2} y^{3}\right|^{2}+x y=............\right\}.$
આપેલી બહુપદીઓમાં કઈ એકપદી, કઈ દ્વિપદી અને કઈ ત્રિપદી છે તે લખો: $10 x^{2}+5=.............$
નીચેની બાબત પૂર્ણાંક સંખ્યાઓનો કયો ગુણધર્મ સ્પષ્ટ કરે છે તે લખો :
$(-7)+(-2)=(-2)+(-7)....................$
ગાણિતિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરી બીજગણિતીય પદાવલિઓ બનાવો : $ab$ માંથી $y$ બાદ કરો.
ટકામાં ફેરવો : $\frac{2}{2}$
આપેલી ઘટના ચોક્કસ બનશે , અશક્ય છે કે બની શકે પણ ચોક્કસ નહીં તે જણાવો : રેલવે સ્ટેશને પાટા પર આવતી બસનો સમય $5$ વાગ્યાનો છે.
ગાણિતિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરી બીજગણિતીય પદાવલિઓ બનાવો : $y$ માં $b$ ઉમેરો.
ઘાંતાંકના નિયમોનો ઉપયોગ કરી સાદૂં રૂપ આપો અને જવાબને ઘાત સ્વરૂપે લખો : $(3^{21} \div3^{19})\times 3^2$
સમાંતરબાજુ ચતુષ્કોણ માટે પાયો $b = 10$ સેમી, ઊંચાઈ $h = 5.5$ સેમી પરથી ચતુષ્કોણનાં ક્ષેત્રફળ શોધો.