Question
સરવાળા કરો: $3 \frac{5}{6}+4 \frac{1}{3}$

Answer

$8 \frac{1}{6}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક ઝાડ જમીન પરથી $5$ મીટર ઊંચાઈએથી તૂટી પડે છે અને તેની ટોચ ઝાડના થડથી $12$ મીટર અંતરે જમીનને અડે છે. ઝાડની મૂળ ઊંચાઈ શોધો.
ભાવેશે એક શરાફ પાસેથી રૂ.$8000$ અમુક ટકોના વ્યાજના દરે લીધા. $3$ વર્ષ પછી તેને વ્યાજના રૂ.$1440$ મળ્યા, તો વ્યાજનો દર શો હશે$?$
નીચેની પેટર્ન સમજો. આ પૅટર્ન પ્રમાણેની દરેકમાં બીજી ત્રણ સંમેય સંખ્યાઓ લખો : $ (\frac{-4}{11})= (\frac{-8}{22}) =(\frac{-12}{33}) = …........=….....…=…….... $
નીચે દરેક ઘન આકાર માટે $(i),(ii)$ અને $(iii)$ માં ત્રણ દેખાવ આપેલ છે.દરેકનો ઉપરનો ,સામેનો અને બાજુ નો દેખાવ શોધો .
જુહીએ એક વૉશિંગ મશીન $₹ 13,500$ માં વેચ્યું. તેને $20\%$ ખોટ ગઈ, તો જુહીએ વૉશિંગ મશીન કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે $?$
$₹4000$ નું $9\%$ લેખે વ્યાજ $₹720$ થાય છે તો મુદત શોધો.
મનુએ$\frac{3}{8}$ કલાક હૉમવર્ક કર્યુ જ્યારે કનુએ$\frac{7}{12}$ કલાક હૉમવર્ક કર્યુ, તો કોણે કેટલા ક્લાક વધુ હાંમવર્ક કર્યુ$?$
શોધો $:$
$(a)\ 0 \div (-12)$
$(b)\ (-31) \div [(-30) + (-1)]$
$(c)\ [(-36) \div 12 ] \div 3$
$(d) \ [(-6) + 5 ] \div [(-2) + 1]$
શોધો : $3\frac{5}{6}$ અને $9\frac{2}{3}$ બંનેના $3\frac{5}{8}$ કેટલા થાય$?$
 
શોધો : $(i) 1.5 \div 100 \ \ (ii) 29.36 \div100 \ \ (iii) 31.5 \div1000 \ \ (iv) 231.5 \div1000 \ \ (v) 1.5 \div1000 \ \ (vi) 29.36 \div 1000$