Question
સરવાળા કરો: $3.986 + 87.5 + 14.36$

Answer

$3.986 + 87.500 + 14.360 = 105.846$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સરવાળા કરો: $3 \frac{5}{6} + 2 \frac{4}{9}$
સંખ્યારેખાનો ઉપયોગ કરી જવાબ મેળવોઃ $8+ (-2)$
દશાંશનો ઉપયોગ કરી $15$ સેમીને મીટર સ્વરૂપે દર્શાવો.
જેની દરેક બાજુનું માપ $8$ મીટર છે તેવા નિયમિત ષટ્કોણની પરિમિતિ શોધો.
વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને આપેલ સંખ્યા $1258$ એ $6$ વડે વિભાજ્ય છે કે નહીં તે નક્કી કરો.
અભિવ્યક્તિ આપો: એક નોટબુકની કિંમત રૂ. $x$ છે. કલર-બૉક્સની કિંમત નોટબુકની કિંમતના ત્રણગણા કરતાં $2$ રૂપિયા ઓછી છે, તો કલર-બૉક્સની કિંમત કેટલી હોય?
$1.4$ ને સંખ્યા રેખા ઉપર દર્શાવો.
વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને આપેલ સંખ્યા $6000$ એ $4$ અને $8$ વડે વિભાજ્ય છે કે નહીં તે નક્કી કરો.
વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને આપેલ સંખ્યા $6$ વડે વિભાજ્ય છે તે નક્કી કરો : $17,90,184$
નીચેનો સમય દર્શાવતી ઘડિયાળમાં બે કાંટા વચ્ચેનો ખૂણો કાટખૂણા જેટલો, કાટખૂણાથી મોટો કે કાટખૂણાથી નાનો છે તે ચકાસો : $4$ થી શરૂ કરી $8$ પર ખસે છે .