Question
સરવાળા કરો : $ \frac{-9}{14} + \frac{-11}{21} $

Answer

$ -1 \frac{1}{6} $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક કબાટ રૂ $2500$ માં ખરીધું અને રૂ $3000$ માં વેચ્યું. નાફો$-$ખોટ શોધો. આ ઉપરાંત નફાની ટકાવારી અને ખોટની ટકાવારી પણ શોધો.
મેં એક ટીવી રૂ $10,000$ માં ખરીધું અને $20\%$ નફો મેળવી તે વેચી દીધું, તો મને ટીવી વેચવાથી કેટલા રૂપિયા મળશે ?
નીચેના સમીકરણો ઉકેલો :
$1) 2q = 6$       $2) 2q - 6 = 0$       $3) 2q + 6 = 0$       $4) 2q + 6 = 12$
ક્વિઝના ત્રણ રાઉન્ડ પછી ટીમ $A$ ના ગુણ $(-30), 20$ અને $(- 10)$ છે તથા ટીમ $B$ ના ગુણ $(-10), (-30)$ અને $20$ છે. કઈ ટીમના ગુણ વધુ છે$?$ શું પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય?
શોધો : $(i) 0.4 \div 2$       $(ii) 0.35 \div 5$       $(iii) 2.348 \div 4$       $(iv) 65.4 \div 6$
લિપિકા દરરોજ $ 1\frac{3}{4} $ કલાકમાં એક પુસ્તક વાંચે છે.તે આ પુસ્તક $6$ દિવસમાં આખું વાંચે છે. આ પુસ્તક વાંચવા માટે તેને બધું મળીને કેટલા કલાક ફાળવ્યા હશે ?
$1:4$ આપેલા દરેક ગુણોતરનાં પદોની ટકાવારીમાં બદલો $:$
ચલને અલગ કરવા માટેનું પ્રથમ પગલું કહો અને પછી ઉકેલ શોધો:
$1) 3l = 42$      $ 2) \frac{b}{2} = 6$
$3) \frac{p}{7} = 4$       $4) 4x = 25$
જો $P = - 10$ હોય, તો $p^2 - 2p – 100$ ની કિંમત શોધો
નીચે આપેલી રેખાકૃતિઓમાથી કઈ બે રેખાકૃતિઓમાથી ચતુષ્ફલક બનાવી શકાય તેમ છે $?$: