Question
સરવાળાના ઉત્તર શોધો :
(a) $(-32) + (-25)$
(b) $(+23) + (+40)$

Answer

(a) $(-32) + (-25) = -57$
(b) $(+23) + (+40) = 63$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$0.6 + 0.5$ નો સરવાળો કરો.
શબ્દોમાં લખો: $2(3z - 14)$
અપૂર્ણાકોને ચડતા અને ઊતરતા ક્રમમાં ગોઠવો :  $\frac{1}{12}$, $\frac{1}{23}$ , $\frac{1}{5}$ , $\frac{1}{7}$, $\frac{1}{50}$ ,  $\frac{1}{9}$, $\frac{1}{17}$
ગણતરી કરી દર્શાવો : શું $\frac{1}{15}$ અને $\frac{4}{30}$ સરખા છે?
મમ્મીએ લાડુ બનાવ્યા. તેણે કેટલાંક લાડુ મહેમાનો અને કુટુંબીજનોને આપ્યા પછી $5$ લાડુ બાકી રહ્યા. જો મમ્મીએ આપેલ લાડુની સંખ્યા $l$ હોય, તો તેણે કેટલા લાડુ બનાવ્યા હશે ?
પ્રત્યેક જોડમાં આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યા ડાબી બાજુએ છે તે લખો $: -2, -10$
આકૃતિની મદદથી ઉમેરો અને શોધો : $\frac{2}{5} + \frac{3}{5}$
એક લંબચોરસની લંબાઈ $2 \text{ m}$ અને પહોળાઈ $70 \text{ cm}$ છે, તો તેનું ક્ષેત્રફળ શોધો.
નીચેના ગુણોત્તરો પ્રમાણમાં છે કે નહિ તે ચકાસો: $\frac{3}{5}$ અને $\frac{15}{20}$
સંખ્યાને અંકોમાં લખો: આઠ સહસ્ત્રાંશ ($8$ સહસ્ત્રાંશ)