Question
સરવાળાની ક્રિયા વિના સરવાળો મેળવો $: 1 + 3 + 5 + 7 + 9 + 11 + 13$

Answer

$49$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કોઈ પણ પ્રકારની ગણતરી કર્યા વિના જ જણાવો કે નીચેના પૈકી કઈ સંખ્યા પૂર્ણવર્ગ નથી $- \ 441$
નીચે પ્રમાણેની બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ શોધો. $: 9$ બાજુ
નીચેના કોષ્ઠકમાં $x$ અને $y$ સમપ્રમાણમા છેકે નહીં તે જણાવો.
નીચેની ગાણિતિક પ્રકિયાઓમાં ક્યાં ગુણધર્મ નો ઉપયોગ થયો છે $?\ ( \frac{-3}{4} + \frac12 ) + \frac45 = ( \frac{-3}{4} + \frac45 ) + \frac12 $
કયા ચતુષ્કોણમાં બધી બાજુઓનાં માપ સરખાં હોય છે $?$
નીચેની સંખ્યાઓ માટે સ્પષ્ટ છે કે તે પૂર્ણવર્ગ સંખ્યાઓ નથી , કારણ સહ જણાવો $: 7928$
નીચેની દરેક પદાવલીઓની દરેક જોડ માટે ગુણાકાર મેળવો: $ (a + b), 7a^2b^2 0$
નીચેના દરેકમાં સંમેય સંખ્યાઓના ક્યા ગુણધર્મનો ઉપયોગ થયો છે તે જણાવોઃ $\left(-\frac{7}{13}\right)+\frac{7}{13}=0$
આપેલી પદાવલિઓના અવયવો મેળવો $: 6p -12q$
પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો. $: 1$ માઈક્રોન બરાબર $ \frac{1}{1000000} $ મી થાય.