Question
સરવાળો કરો : $25.75 + 5.775 + 125.8$

Answer

$157.325$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અભિવ્યક્તિમાંની ક્રિયાઓ $($સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર$)$ ઓળખી આ અભિવ્યક્તિ શું દર્શાવે છે તે લખો: $z + 1$
આપેલાં વિધાનો કે જેમાં અભિવ્યક્તિનો ઉપયોગ કરેલ છે, તેને સામાન્ય ભાષામાં ફેરવો:
નોટબુકની કિંમત $p$ રૂપિયા છે અને ચોપડીની કિંમત $3p$ રૂપિયા છે.
દશાંશનો ઉપયોગ કરી $2 \text{ કિગ્રા } 9 \text{ ગ્રામ}$ ને $\text{કિગ્રા}$ માં લખો.
$73$ નું દસના આધારે આસન્નમૂલ્ય લખો.
દશાંશ સંખ્યામાં કિલોમીટરમાં દર્શાવો: $12 \text{ m}$
દશાંશ ચિન્હનો ઉપયોગ કરી મીટરમાં દર્શાવો:
$6 \ \text{સેમી} = \dots\dots\dots\dots \ \text{મીટર}$
દશાંશ ચિન્હનો ઉપયોગ કરી રૂપિયામાં દર્શાવો: $₹28$ અને $75$ પૈસા $= ₹.........$
આપેલી સંખ્યાઓને સંખ્યારેખા પર નિરૂપણ કરો : $+8$
ઘડિયાળના બે કાંટા દોરીને કાંટાની $\frac{3}{4}$ આંટાની આકૃતિ દોરો :
આકૃતિના માપના આધારે પરિમિતિ શોધો.