Question
સરવાળો કરો : $\frac{7}{3}$ અને $\frac{-5}{3}$

Answer

$\frac{2}{3}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમાંતરબાજુ ચતુષ્કોણ $\text{PQRS}$ માં $\text{QR} = 16$ સેમી અને $\text{RS} = 12$ સેમી છે. જો વેધ $\text{PM} = 6$ સેમી હોય, તો વેધ $\text{PN}$ રેખાખંડ નું માપ શોધો.
ગુણાકાર કરો: $12.85 \times 100=..........$
ગુણાકાર કરો : $\frac{3}{4} \times (\frac{-8}{9})$
આપેલી પદાવલિઓનું સાદું રૂપ આપી $x = 2$ માટે કિંમત શોધો $: 6x + 5 (x - 2)$
આપેલી સંખ્યાઓનો ગુણાકાર કરતાં મળતા જવાબનું ચિહ્ન શું થશે?
$(a) \ 8$ ઋણ પૂર્ણાકો અને $3$ ધન પૂર્ણાકો
$(b) \ 5$ ઋણ પૂર્ણાકો અને $4$ ધન પૂર્ણાકો
$(c) \  (-1)$, બાર વખત
$(d) \ (-1), 2m$ વખત, જ્યાં $m$ એ પ્રાકૃતિક સંખ્યા છે.
શોધો $724 -1736$
નીચેની આકૃતિઓમાં $X$ અને $Y$ નાં મૂલ્યો શોધો.
સાદું રૂપ આપો અને ઘાત સ્વરૂપે લખો $: 2^2 \times 2^3 \times 2^4 $
એક હિલસ્ટેશનનું તાપમાન મંગળવારે $-6^\circ C$ હતું. બુધવારે તાપમાન $2^\circ C$ ઘટે છે, તો બુધવારે તાપમાન કેટલું હશે ? પછીના દિવસે તાપમાનમાં $3^\circ C$ વધારો થાય છે, તો ગુરુવારે તે સ્થળનું તાપમાન કેટલું હશે ?
સાદું રૂપ આપો અને ઘાત સ્વરૂપે લખો $: (-10)^2 \times (-10)^3 \times (-10)^5 $