Question
સુભદ્રાનાં લગ્ન ______ સાથે થયાં હતાં. (અર્જુન, ભીમ)

Answer

અર્જુન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

‘ભાઈબંધી' પાઠના અનુવાદક _____________ (આશા વીરેન્દ્ર, મૃદુલા પટેલ)
આભે __________ ચાંદ ઊગ્યો છે. (અમાસ, પૂનમ)
ત્રણ સવાલ' વાર્તાના લેખક ______ છે. (હરીશ નાયક, હરીશ દવે)
ભામાશા __________ બેઠા અને સામે બેઠેલા મારવાડી વેપારી જગડુશા સાથે વાતમાં છે. (ગાદીખાટલે, ગાદીતકિયે)
મેવાડના શાહસોદાગર એટલે ___________ . (ભામાશા, જગડુશા)
યુદ્ધમાં ચક્ર આકારમાં યોદ્ધાઓ ગોઠવાયા પછી શત્રુને આંતરીને યુદ્ધ કરે તેને ______ કહેવાય. (ચક્રવ્યૂહ, વેધરચના)
આઝાદીના ______________ મહોત્સવની ઉજવણીમાં મુખ્ય મહેમાન કાલે સવારે સ્માર્ટ બોર્ડ સિસ્ટમનું લોકાર્પણ કરવાના છે.(શતાબ્દી, અમૃત)
_____ દીવો સળગાવી દીધો. (કવિએ, કવિબાળાએ)
અભિમન્યુના શરીર પર ઠેકઠેકાણે ______ પડયા હતા. (ચાઠાં, ઘા)
રાજસ્થાન એટલે ________ પ્રદેશ એમ કહો તો પણ ચાલે. (રંગોનો, સુંદરતાનો)