Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આદર્શ વાયુ $A$ અવસ્થામાંથી $B$ અવસ્થામાં $P-V$ ગ્રાફમાં દર્શાવ્યા મુજબ ત્રણ માર્ગે જાય છે. જો ત્રણેય માર્ગે ઉષ્માનું શોષણ અનુક્રમે ${Q_1},\,{Q_2}$ અને ${Q_3}$ વડે દર્શાવાય અને આંતરિક ઊર્જાનો ફેરફાર અનુક્રમે $\Delta U_1,\Delta U_2$ અને $\Delta U_3$ વડે દર્શાવાય, તો
$ A \to B \to C $ માટે તંત્ર દ્વારા થતું કાર્ય $30J$ અને તંત્ર દ્વારા શોષણ થતી ઉષ્મા $40J$ હોય,તો $A$ અને $C$ વચ્ચે આંતરિક ઊર્જામાં ...... $J$ ફેરફાર થશે?
કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા $50\%$ અને ઠારણ વ્યવસ્થાનું તાપમાન $500\;K$ છે. જો ઉષ્મા પ્રાપ્તિસ્થાનનું તાપમાન અચળ રાખવામા આવે અને કાર્યક્ષમતા વધારીને $60\%$ કરવામાં આવે, તો ઠારણ વ્યવસ્થાનું જરૂરી તાપમાન ($K$ માં) કેટલું હશે?