Question
સુખપ્રાપ્તિનો કયો ઉપાય લેખક સૂચવે છે ?

Answer

નાના બાળકો માટે છ રવિવાર અને ફક્ત એક જ સોમવાર વાળું અઠવાડિયું હોય તો બાળકોનું બાળપણ સુખમાં જાય – આ વિચાર, સુખ પ્રાપ્તિ માટે લેખક જણાવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અખો કામની બાબતમાં, કયા ચાર સામાજિક દુર્ગુણો શેઠને કહી ગણાવે છે ?
લેખક બાળપણમાં જે સોસાયટીમાં રહેતા તે સોસાયટીમાં મોટા ભાગનો વ્યવહાર કઈ ભાષામાં થતો ?
નાટકમાં જોઈતાં મુગટ કોણ બનાવી આપતા ?
સોક્રેટીસે તેમના મિત્રનો સ્ત્રીઓના નિભાવ અર્થ કયું સુચન કર્યું ?
રાજારાણીનાં આવા દુઃખદ શબ્દોની ચિરાયુ પર શી અસર થઈ ?
સોક્રેટીસની વાતો સંભાળવા લોકો કોની જેમ ટોળે વળતા ? શા માટે ?
એથેન્સના લોકો કયા કામને હલકુ અને કયા કામને આબરૂદાર માણસોનું કામ ગણતા ?
બિસ્મિલ્લાખાંના જણાવ્યા અનુસાર, શબ્દ અને સૂર બન્ને ક્યારે ખોવાઈ જાય ?
કુસુમ પિતાજી અને ગુણિયલને કેવા કહે છે ? ઘર કોના જેવું છે એમ જણાવે છે ?
સોક્રેટીસે મોતનો સ્વીકાર શા માટે કર્યો ?