MCQ
$\sum\limits_{n = 0}^\infty  {\frac{{{{(n + 1)}^2}}}{{{7^n}}}}$ ની કિમત મેળવો 
  • $\frac{49}{27}$
  • B
    $\frac{27}{49}$
  • C
    $\frac{21}{13}$
  • D
    $\frac{27}{14}$

Answer

Correct option: A.
$\frac{49}{27}$
a
$s=\frac{1^{2}}{7^{0}}+\frac{2^{2}}{7^{1}}+\frac{3^{2}}{7^{2}}+\frac{4^{2}}{7^{3}} \ldots \ldots \infty$

$\frac{\frac{s}{7}=\frac{1^{2}}{7}+\frac{2^{2}}{7^{2}}+\frac{3^{2}}{7^{3}}+\ldots \infty}{\frac{6 s}{7}=1+\frac{3}{7}+\frac{5}{7^{2}}+\frac{9}{7^{3}}+\ldots \ldots \infty}$

$\frac{6 s}{7^{2}}=\frac{1}{7}+\frac{3}{7^{2}}+\frac{5}{7^{3}}+\frac{9}{7^{4}}+\ldots \ldots \infty$

$\therefore \frac{36 s}{7^{2}}=1+\frac{2}{7}+\frac{2}{7^{2}}+\frac{2}{7^{3}}+\ldots . . \infty$

$\Rightarrow \frac{36 s}{49}=\frac{4}{3} \Rightarrow s=\frac{49}{27}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $\{ . \}$ એ અપૂર્ણાક ભાગ વિધેય હોય તો $\left\{\frac{3^{200}}{8}\right\}$ ની કિમત શોધો 
ભૌતિકશાસ્ત્ર માટે $3,$ ગણિતશાસ્ત્ર માટે $5$ અને રસાયણશાસ્ત્ર માટે $4$ શિષ્યવૃતિ માટેના અરજદાર છે. તો આ શિષ્યવૃતિ કેટલી ભિન્ન રીતે એનાયત કરી શકાય ?કે જેથી દરેક વિષયમાં ઓછામાં ઓછી એક શિષ્યવૃતિ મળે.

 

જો $\alpha $ અને $\beta $ એ પૂર્ણાક કિમતો છે જેના માટે  $0 < \beta < \alpha $ .અને $P\left( {\alpha ,\beta } \right),Q$ એ બિંદુ $P$ નું રેખા $y = x$ માં પ્રતિબિંબ હોય,$R$ એ બિંદુ $Q$ નું $y-$ અક્ષમાં પ્રતિબિંબ ,$S$ એ બિંદુ $R$ નું $x-$ અક્ષમાં પ્રતિબિંબ અને $T$ એ બિંદુ $S$ નું $y-$ અક્ષનું પ્રતિબિંબ છે જો પંચકોણ $PQRST$ નું ક્ષેત્રફળ $187\ sq. units$ ,હોય તો $\alpha  + {\beta ^2}$ ની કિમત મેળવો
જો $f:R \rightarrow , f(x)=3x+2$ અને $fog:R \rightarrow R, (fog)(x)=6x+7,$ તો $g:R \rightarrow R, g(x)=$ ..............
એક કાટકોણ ત્રિકોણનો કાટખૂણો ધરાવતું શિરોબિંદુ એ રેખા $2x + y - 10 = 0$ પર આવેલ છે અને બાકીના બે શિરોબિંદુઓ અનુક્રમે  $(2, -3)$ અને $(4, 1)$ હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો 
$X -$ અક્ષને સ્પર્શતા અને વર્તુળ ${{x}^{2}}+{{\left( y-1 \right)}^{2}}=1$ ને બહા૨થી સ્પર્શતા વર્તુળનાં કેન્દ્રોના બિંદુગણનું સમીક૨ણ
જો $1,\,{\log _9}\,\left( {{3^{1 - x}}\, + \,2} \right),\,\,{\log _3}\,\left( {{{4.3}^x}\, - \,1} \right)$

સમાંતર શ્રેણીમાં ,હોય  તો ${\text{x  =  }}........$

પરવલય $y^2\, = 6x$ પર નાભિમાંથી પસાર થતી એવી જીવા દોરવામાં આવે કે જેથી પરવલયના શિરોબિંદુથી તેનું અંતર $\frac{{\sqrt 5 }}{2}$ હોય તો તેનો ઢાળ = 
પુનરાવર્તન સિવાય અંકો $1, 2, 3, 5, 6,7$ નાં ઉપયોગથી બનતી $5-$અંકવાળી તથા $6$ ની ગુણિત હોય તેવી સંખ્યાઆની કુલ સંખ્યા...... છે
ચાર મશિનમાંથી કોઇ બે મશીન ખરાબ છે.જ્યાં સુધી ખરાબ મશીનની ખબર ન પડે,ત્યાં સુધી યાદ્રચ્છિક રીતે એક પછી એક મશીનની તપાસ કરવામાં આવે છે.તો ફક્ત બે તપાસ માં ખરાબ મશીનની ખબર પડે તેની સંભાવના મેળવો.