Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
અહી $a, b, c, d$ એ સમાંતર શ્રેણીના પદો છે કે જેનો સામાન્ય તફાવત $\lambda$ છે. જો $\left|\begin{array}{lll} x+a-c & x+b & x+a \\ x-1 & x+c & x+b \\ x-b+d & x+d & x+c \end{array}\right|=2$ હોય તો $\lambda^{2}$ ની કિમંત મેળવો.
જો સમીકરણો $2x + 3y - z = 0$, $x + ky - 2z = 0$ અને $2x - y + z = 0$ ને શૂન્યતર ઉકેલ $(x, y, z)$ હોય તો $\frac{x}{y} + \frac{y}{z} + \frac{z}{x} + k$ મેળવો.
જો $A=\left\{X=(x, y, z)^{T}: P X=0\right.$ અને $\left.\mathrm{x}^{2}+\mathrm{y}^{2}+\mathrm{z}^{2}=1\right\}$ જ્યાં $\mathrm{P}=\left[\begin{array}{ccc}1 & 2 & 1 \\ -2 & 3 & -4 \\ 1 & 9 & -1\end{array}\right]$ હોય તો ગણ $\mathrm{A}$
ધારોકે $A$ એવો $3 \times 3$ શ્રેણિક છે જ્યાં $|\operatorname{adj}(\operatorname{adj}(\operatorname{adj} A))|=12^4$. તો $\left|A^{-1} \operatorname{adj} A\right|=...........$