Question
'સૂર્યઘટિકા' એટલે શું! પાઠના આધારે જણાવો.

Answer

“સૂર્યઘટિકા”' એટલે The Sun Dial. ઈન્કા સંસ્કૃતિના લોકો ચંદ્ર અને સૂર્ય બંનેની પૂજા કરતા. સૂર્યના ઉદય અને અસ્તના આધારે સમય નક્કી કરવા માટે “ઘડિયાળ" જેવી રચના તેઓએ બનાવી, તે સૂર્યઘટિકા. આના માટે ઈન્કા શબ્દ છે - ઈન્ત્તિહુવાતાના. સામાન્ય રીતે સૂર્યઘટિકાની રચના ખુલ્લામાં કરવામાં આવતી. સૂર્યઘટિકાની રચના એટલી તો ચોક્કસ હતી કે તેના પરથી આપણને જાણ થાય છે કે ઈન્કા લોકોનું ગણિત ઘણી ચોકસાઈવાળું હતું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અણદો પોતાના સિવાય, અન્ય કોના માટે ભીખ માંગતો હતો$?$
‘ઈચ્છાશંકર ને મૂળશંકર આજે ભાગ વહેચે છે.’ આ વાતની ગામલોકો ને જાણ થતા તેમના પ્રત્યાઘાત શા હતા$?$
કુસુમાયુધ માની શોધખોળ કેવી રીતે કાર્ય કરતો હતો$?$
સુદામાપત્ની અન્ન વિના શું સુઝે નહિ એમ કહે છે?
કમુબહેનની દીકરીએ ક્યારે ને કેવી રીતે કમાણી કરી હતી$?$ તેમાંથી તેણે શું ખરીદ્યું$?$
જીદુનાથ કલ્યાણીના લગ્ન નક્કી થયા પછી કેવી મનોદશા અનુભવે છે$?$
ગમે તેટલું લખવા છતાં લેખક શા માટે સંતોષ અનુભવતા નથી$?$
વાંચન શોખ અંગે પાઠમાં આપેલા બે ઉદાહરણ આપો.
કલ્યાણી જીદુનાથને ક્યાંથી મળી આવિ હતી$?$ જીદુનાથ એને ક્યાં લઇ આવ્યા$?$
શબ્દોની તાકાત કરતા ‘મૌન’ ની તાકાત વધારે છે – પાઠનાં આધારે સમજાવો.